click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા
GandhinagarGujarat

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા

ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Last updated: 2025/09/18 at 11:31 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરમતી નદીકાંઠાના વિસ્તારો – જેમ કે GEB, પેથાપુર અને ચરેડી –માં વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના આશરે 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સુરક્ષાના કડક બંદોબસ્ત માટે 500થી વધુ પોલીસ જવાનોની તૈનાતી સાથે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરીને મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે.

Gandhinagar, Gujarat: Over 700 illegal encroachments were removed as part of a mega demolition drive along the Sabarmati river. The district administration, over 500 police personnel, used bulldozers to clear unauthorized structures on government land in Jiabi, Penthapur and… pic.twitter.com/uH5lDR1tsb

— IANS (@ians_india) September 18, 2025

મળતી માહિતી મુજબ, તંત્રએ આ દબાણકારોને અગાઉ નોટિસ આપીને જમીન ખાલી કરવાની ચેતવણી આપી હતી, પરંતુ સમય મર્યાદા પૂરી થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે બળપ્રયોગથી દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગરીબોના કાચા મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જ્યારે ગાંધીનગરના સેક્ટર-13, 20 અને 24 જેવા વિસ્તારોમાં આવેલા મોટા કોમર્શિયલ બાંધકામો અને પાકા દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ કારણે લોકોમાં એવી માન્યતા મજબૂત થઈ રહી છે કે બુલડોઝર માત્ર ગરીબોની વસાહતો પર જ ફરી રહ્યો છે, જ્યારે સમૃદ્ધ વર્ગના દબાણો યથાવત છે.

#WATCH | Gandhinagar, Gujarat | Gandhinagar District Administration and District Police have launched a major demolition drive against illegal encroachments since early morning today. Bulldozing has begun on over 700 encroachments built on large government land in several areas,… pic.twitter.com/hJy9jLJ6Ve

— ANI (@ANI) September 18, 2025

રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી માત્ર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે છે અને ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે. અગાઉ જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં પણ આ પ્રકારની મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમ છતાં, ગાંધીનગરમાં વર્ષોથી વસવાટ કરતા અનેક પરિવારો આજે બેઘર બન્યા છે, જેનાથી વિસ્તારમા ચકચાર મચી ગઈ છે અને તંત્રની નીતિ પર ચર્ચા શરૂ થઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, ahmedabad, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gandhinagar, GEB, gujarat, gujarat cm, gujarat government, gujarati news, latest news, Mega demolition, Narendra Modi, oneindianews, oneindianewsgujarat, police protection, topnews, topnewschannelinindia, અમદાવાદ શહેર, ગાંધીનગર, ગુજરાત સરકાર, ચરેડી, પેથાપુર, પોલીસ સુરક્ષા, મેગા ડિમોલિશન કામગીરી, સરકારી જમીન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
Next Article પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?