શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા કેળવણી મંડળ મોડાસાની ઓલ ઇન્ડિયા લેવલની 80 મી વાર્ષિક સામાન્ય સભા મોડાસામાં યોજાઈ
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા કેળવણી મંડળ મોડાસાની 80મી વાર્ષિક સામાન્ય સભા મોડાસાના ભામાશા ઓડિટોરિયમ હોલ, કોલેજ કેમ્પસમાં યોજાઈ.જેમાં સમગ્ર ભારતભરમાંથી કોવાડીયાના જ્ઞાતિજનો આવ્?...
અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે. આદિવાસી સમાજ ને ...
ખેડા જિલ્લામાં સાત દિવસમાં ૧૩૧ ગામોમાં રૂ.૮૦૩.૩૪ લાખના ૩૦૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખ?...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...
મહિલા ડૉક્ટરના રેપ-હત્યા કેસનો મામલો, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રાખવાનું એલાન
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્...
વિદ્યાર્થીઓને અનિશ્ચિતતામાં ના ધકેલી શકીએ, UGC- NET પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે સોમવારે યુજીસી-નેટ પરીક્ષા માટે બીજીવખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપનારી અરજી ફગાવી દીધી. અરજીકર્તાઓએ 18 જૂને આયોજિત થયેલી યુજીસી-નેટ પરીક્ષાને રદ કરવા અને બીજીવ?...
આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ભયાનક
Kanguva Tailer આવી ચુક્યું છે.ટ્રેલર ખરેખર ખુબ ખતરનાક છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે લોકોએ સંદીપ રેડ્ડી વાંગાના ખૂબ વખાણ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્?...
વ્યારાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-બનેવી હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
વ્યારા તાલુકાના કસવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બંને હોદ્દેદારો એકજ ઘર કુટુંબના હોવાથી સમગ્ર ગામ અને ગામના ફળીયામાં થવા પાત્ર સરકારી રોડ રસ્તા, સરકારી આવાસો, શૌચાલય,બાથરૂમ ...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તરસંડા ગામે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારની વિવિધ ગ્રાંટો તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ₹ 88 લાખના ખર્ચે સી.સી.રસ્તા, LED પ...