Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

News

હીરોશીમામાં મોદી, ઝેલેન્સ્કીને મળશે : રશિયાનાં આક્રમણ પછી પહેલી જ વાર બંને વચ્ચે મુલાકાત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જી-૭ પરિષદમાં ભાગ લેવા જાપાન ગયા છે. આ પરિષદમાં ભારતને ગેસ્ટ-નેશન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાં હીરોશીમામાં વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવાના છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી મોદી પહેલી જ વાર વ્યકિતગત રીતે ઝેલેન્સ્કીને…

· 2 min read

યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા થઈ જાઓ તૈયાર, ગૂગલે બદલી નીતિ, એડ સ્કિપ પણ નહીં કરી શકો

આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્યુબ વીડિયોઝમાં લાંબી જાહેરાતો બતાવવાનું મન…

· 3 min read

પાક.-ચીન સંબંધો સુધારવા આતંકવાદ, દુશ્મની મુક્ત વાતાવરણ તૈયાર કરે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે શુક્રવારે જાપાનના હિરોશિમા પહોંચી ગયા છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે ભારત તેની સંપ્રભુતા અને સન્માનના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર અને કટિબદ્ધ છે. નિક્કેઈ એશિયાને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ચીન સાથે…

· 3 min read

PM મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી, મહાત્મા ગાંધીની પ્રતિમાનું કર્યું અનાવરણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય…

· 2 min read

લૂ થી રાહત નહીં મળે! હવામાન વિભાગે UP સહિત દેશના જુદા-જુદા રાજ્યો અંગે હીટવેવ એલર્ટ જારી કર્યું

આ દરમિયાન હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્પષ્ટ રહેશે. સાથે જ અમુક રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ પણ જારી કરી દેવાયુ છે. હવામાન વિભાગ અનુસાર શનિવારે 20 મે એ દિલ્હીનું મહત્તમ…

· 2 min read

રશિયાનો વળતો જવાબ! બરાક ઓબામા સહિત 500 અમેરિકી નાગરિકોના રશિયામાં પ્રવેશ પર મૂક્યો બૅન

રશિયાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કોમેડિયન સ્ટીફન કોલ્બર્ટ સહિત 500 લોકોના તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા અમેરિકાએ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે સંયુક્ત…

· 2 min read

દેશમાં ફરી નોટબંધી : હવે રૂ. 2,000ની નોટો બંધ થઈ, પણ પ્રજાને હાલાકી નહીં

દેશમાં શુક્રવારે ફરી એક વખત નોટબંધીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વખતે આ જાહેરા વડાપ્રધાન મોદીએ નહીં પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે કરી છે. રિઝર્વ બેન્કે શુક્રવારે રૂ. ૨,૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે લોકોને…

· 2 min read

G7 દેશનો સભ્ય ન હોવા છતાં ભારત હંમેશા કેમ હોય છે આ સમિટનો હિસ્સો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. G7 એટલે કે, વિશ્વના સાત વિકસીત દેશોનું આ સંગઠન હિરોશિમા શહેરમાં 19 મેથી 21 મે દરમિયાન સમિટનું આયોજન કરી રહ્યું છે. આ શહેર કે જ્યાં 1945માં એટમ બોમ્બ હુમલો…

· 4 min read

જ્ઞાનવાપીમાંથી મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો, આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે.

સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શિવલિંગની આકૃતિની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ…

· 2 min read

કેબિનેટમાં ફેરબદલ : કિરણ રિજિજૂને હટાવાયા, મેઘવાલ નવા કાયદામંત્રી

કેન્દ્ર સરકારે ગુરુવારે સવારે કેબિનેટમાં અચાનક જ ફેરફાર કરીને સૌને ચોંકાવી દીધા છે. કેબિનેટમાં સરકારના ફેરબદલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી ત્યારે જ આ સમાચાર જાહેર થયા હતા. સરકારે કાયદા વિભાગના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને રાજ્યમંત્રી એસપી વઘેલની બદલી કરી નાંખી…

· 4 min read