ગુજરાતમાં પહેલી વખત દિવ્યાંગ વિદ્યાથીઓને ભણાવતા શિક્ષક માટે લેવાશે TAT પરીક્ષા, 5 હજાર ઉમેદવારોએ કરી નોંધણી
ગુજરાતમાં દિવ્યાંગો માટે શિક્ષણ ખાતુ પણ દિવ્યાંગો (differently abled) માટે શાળામાં શિક્ષણ આપે છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં (School) નોર્મલ બાળકો સાથે વિકલાંગોને ભણાવાની યોજના ચાલે છે. ત્યારે ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ભણતા દિવ્યાંગ વિદ્યાથીઓ માટે સ્પેશ્યલ એજ્યુકેટર્સ એટલે…










