Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

News

કેદારનાથ પર સજાવાશે સુવર્ણકળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોએ વ્યક્ત કરી દાનની ઈચ્છા

ભક્તોએ કેદારનાથ ધામમાં ભોલે બાબાના મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના શિવભક્તોએ 5 થી 7 કિલો વજનના કળશને મંદિરના શિખર પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે . જો બધુ બરાબર…

· 2 min read

કેજરીવાલ એક્શનમાં, સેવા સચિવ બાદ હવે મુખ્ય સચિવને બદલવાની તૈયારી, કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો

સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને મળેલા મળેલા અધિકાર બાદ એક્શનમાં જોવા મળી રહી છે. પહેલા સેવા સચિવ આશિષ મોરેને હટાવવા માટે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને હવે દિલ્હીના મુખ્ય સચિવને હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં…

· 2 min read

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 25 મે થી 5…

· 2 min read

માતાઓ આંખોમાં આંસુ લઇ આવે છે!’ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ નહીં આંદોલન- અદા.

તમામ વિવાદો વચ્ચે 'ધ કેરળ સ્ટોરી' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. છેલ્લા 12 દિવસથી ટિકિટ વિન્ડોની બહાર લાગેલી લાઇનો આ વાતની સાક્ષી આપે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 150 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં શાલિની…

· 3 min read

દુનિયામાં 42 હજાર મહિલાઓને ISISએ કરી ગર્ભવતી, પુરાવા સાથે સુદીપ્તો સેનનો ખુલાસો

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ધ કેરળ સ્ટોરી ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. પરંતુ મોટા પડદા પર દસ્તક આપી ત્યારથી આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ખરેખરમાં, 05 મેના…

· 3 min read

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, હવે ચાઈનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લાગશે

પહેલા ચાઈનીઝ એપ્સ પર શકંજો પછી સ્માર્ટફોન સેગમેન્ટમાં ચીનને પરસેવો પાડ્યો હવે આઈટી હાર્ડવેર સેગમેન્ટમાં PLI સ્કીમ દ્વારા મોદી સરકાર ચીનના વર્ચસ્વને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ, સરકારે 17000 કરોડના PLI (પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ)ની જાહેરાત કરી…

· 3 min read

કુદરતી આફત! ઈટાલીમાં માત્ર 36 કલાકમાં સિઝનનો 50% વરસાદ વરસ્યો, પૂરને લીધે 8 લોકોનાં મોત.

ઉત્તર ઇટાલીના એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોએ પોતાના ઘરની છત પર આશરો લેવો પડ્યો હતો. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાગરિક…

· 2 min read

સિદ્ધારમૈયાને CM બનાવવાની ચર્ચા વચ્ચે શિવકુમારના સાંસદ ભાઈએ કહ્યું – હું આ નિર્ણયથી ખુશ નથી!

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકેના નામ પર લગભગ સહમતિ સધાઈ ચૂકી છે. ફરીવાર સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રની કમાન સોંપવામાં આવશે અને ડીકે શિવકુમારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે આ મામલે હજુ કોંગ્રેસ તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ત્યારે કર્ણાટકમાં સિદ્ધારમૈયાના…

· 2 min read

હરિયાણાના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય રાજ્યમંત્રી રતનલાલ કટારિયાનું નિધન, ઘણા સમયથી બીમાર હતા.

હરિયાણાના અંબાલાના સાંસદ રતનલાલ કટારિયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. ચંદીગઢમાં મૃત્યુ બાદ તેમના મૃતદેહને પંચકુલામાં લાવવામાં આવ્યો હતો. આજે બપોરે મણિમાજરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રતન લાલ કટારિયા છેલ્લા એક મહિનાથી બીમાર હતા અને તેમને ચંદીગઢ…

· 2 min read

લોકસભા માટે આઘાડીની બેઠક વહેંચણી પહેલાં જ ઉદ્ધવના ઉમેદવારો નક્કી

કર્ણાટકમાં કોંગ્રેસના વિજય પછી તૂટું તૂટું થતી મહાવિકાસ આઘાડી પાછી એક થઈ હતી અને હજુ ગયા રવિવારે જ આઘાડીના ટોચના નેતાઓએ સંયુક્ત બેઠક યોજીને આગામી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી સાથે રહીને લડવાનું નક્કી કર્યું હતું અને બેઠક સમજૂતી માટે એક…

· 3 min read