શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર બની રહી છે સુંદર મૂર્તિઓ, ટૂંક સમયમાં રામ મંદિરમાં થશે સ્થાપિત.
અયોધ્યામાં વર્ષોના સંઘર્ષમાં બાદ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. આ રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં રામ મંદિર માટે બની રહેલી સુંદર મૂર્તિઓની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ…










