જ્યારે બેન્કો ગેરંટી ના સ્વીકારે ત્યારે મોદી ગેરંટી આપે છે : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭મી સપ્ટે.ના રોજ વિશ્વકર્મા જયંતી પર પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેંશન સેંટરનું ઉદ્ધાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે જ્યારે બ?...
કેનેડાએ ભારતમાં પ્રસ્તાવિત વેપાર મિશનને રાખ્યું સ્થગિત, G-20 કોન્ફરન્સ પછી સામે આવ્યો ઘટનાક્રમ
કેનેડાના વેપાર પ્રધાન મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમ?...
નાઈજરની સેનાએ ફ્રાંસના રાજદૂતને બંધક બનાવ્યા, ખાવા પીવાની વસ્તુઓનો સપ્લાય પણ રોક્યો
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યુ છે કે, અમારી વાતચીત ચાલી રહી છે. રાજદૂતને બંધક જેવી સ્થિતિમા રાખવામાં આવ્યા છે. તેઓ ફ્રાન્સની એમ્બેસીમાં છે. તેમને ખાવા પીવાની વસ્તુઓ પણ અપાઈ રહી નથી. તેમન...
Instant Loan એપ્સ પર મૂકાશે ‘પ્રતિબંધ’, સરકારે ગૂગલ-એપલને આપ્યો આદેશ, RBI જાહેર કરશે યાદી
જો તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારે આ મામલે ગૂગલ અને એપ?...
Tata Steel ને મળી મોટી સફળતા, ઋષિ સુનકની સરકાર આપશે 5100 કરોડ રૂપિયા
ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે એક મોટો કરાર થયો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સરકાર ટાટા ગ્રુપને 50 કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 5145 કરોડ) આપવા સંમત થઈ છે. યુકે સરકાર પ્રદૂષણના સ્તરને ઘટાડવા માં?...
સંપૂર્ણ રીતે બદલાઈ ગયું CBSE બોર્ડનું પેપર, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર, સમજો નવી માર્કિંગ સ્કીમ
CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર કર્યો છે. આ વર્ષે બોર્ડની પરિક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીમમાં ફેરફાર કર્યો છે. આવામાં વિદ્યાર્થીઓ માટે નવી પેટર્ન સમજવી ખૂબ જરુ...
રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની આકર્ષક તસવીરો સામે આવી છે જેમાં રામમંદિરના સ્તંભ પર કરવામાં આવી રહેલા ભવ્ય નક્શીકામને જોઈ શકાય છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસ?...
નિપાહનો હાહાકાર ! કેવી રીતે થાય છે આ વાયરસના લક્ષણોની પુષ્ટી અને જાણો શું છે તેનો ઈલાજ ?
નિપાહ વાયરસના પ્રકોપને કારણે કેરળમાં સ્થિતિ વણસી રહી છે. સતત સામે આવતા કેસોને કારણે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. કોઝિકોડમાં બે દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્ય?...
ચીનની ચાલમાં ફસાયુ નેપાળ, હવે 30 અબજ ડોલરની લોન માફ કરવા અપીલ કરશે
ચીને નેપાળને લોન આપીને પોખરા એરપોર્ટ બનાવી આપ્યુ છે. સાથે સાથે નેપાળે લોન પર ચીન પાસેથી પાંચ વિમાનો પણ ખરીદયા હતા. આ એરપોર્ટ હવે નેપાળ માટે ધોળો હાથી સાબિત થઈ રહ્યુ છે. બીજી તરફ જે વિમાનો ખરીદ?...
મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા
ગુજરાતભરમાં પ્રખ્યાત એવા ગણપતિનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર ૪ કિલો મીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું ઐઠોરમાં ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે. આ મંદિરમા?...