જેલમાં બંધ ઈમરાન ખાનની દેખાઈ અસર! 3 દિવસ પહેલા ભંગ કરી દેવામાં આવી પાકિસ્તાનની સંસદ
વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે તેના પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી ?...
કોગ્રેસ નેતા અધીર રંજને લોકસભામાં એવુ તો શું કહ્યું કે સત્તાધારી પક્ષના સાંસદોએ મચાવ્યો હોબાળો
આજે (ગુરુવારે) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહને આજે સંબોધશે, પરંતુ તે પહેલા કોંગ્રેસના સાંસદ અધીર રંજને અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામા?...
રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને મળશે સવા કરોડની વધારાની ગ્રાન્ટ, પોતાના વિસ્તારના વિકાસમાં વાપરી શકશે
ગુજરાત સરકારે આ જાહેરાત કરીને મહિલા ધારાસભ્યોની રજુઆત અનુસાર તેમની ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરી આપેલ છે. આ વધારાની ગ્રાન્ટ તેમને વર્ષ 2023-24 માટે મળવાપાત્ર રહેશે. આ રકમનો ઉપયોગ તેઓ પ?...
જો તમારું બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી તો તમારા શરીરમાં આ લક્ષણો મળશે જોવા, બચવા માટે આ ખોરાક ખાઓ.
શરીર એટલી જટિલ સંરચના છે કે નાનામાં નાની વસ્તુઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે. જો શરીરના કોઈપણ ભાગમાં કોઈ સમસ્યા હોય તો તેની અસર સમગ્ર સ્વાસ્થ્ય પર પડે છે. તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સરળતાથ...
આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી
મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભા?...
CJIને ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયાથી બહાર કરતું બિલ લાવશે મોદી સરકાર? વધશે વિવાદ
કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે નવેસરથી વિવાદ વધારે તેવું પગલું કેન્દ્ર સરકાર ભરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેની મદદથી ભારતના મુખ્ય ન્યાય?...
આંતકીઓની ફરી નાપાક હરકત, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલો, સેનાના જવાન સહીત ત્રણ ઘાયલ.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના...
વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી કરાઈ સ્થગિત.
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. માનવામાં આવી રહ્યું છે કે ...
ભરૂચ મુસ્લિમ યુવકે નામ બદલી યુવતી સાથે બાંધ્યો પ્રેમ સંબધ, હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી આચાર્યુ દુષ્કર્મ.
જ્યા મુસ્લિમ યુવકે તેનુ નામ બદલી યુવતી સાથે પ્રેમ સંબધ બાંધ્યો હતો. ઉપરાંત યુવતી સાથે હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યું હતુ. તો હાલ આ મામલે ભરૂચ તાલુકા પોલીસે યુવતીની ...
જુનાગઢ પથ્થરમારામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પતિનું નામ ખૂલતાં તપાસ.
જુનાગઢમાં મજેવડી ગેઇટની પોલીસ ઉપર પથ્થરમારાની ઘટનામાં જુનાગઢના ભાજપના કોર્પોરેટરના પતિની સંડોવણી હોવાનું સામે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમના ઘરે તપાસમાં ગયો હતો. ત્યાં પોલીસ સા?...