દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ, ગૃહમંત્રીએ કહ્યું દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, તે એક સંઘશાસિત પ્રદેશ.
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદ?...
‘આ રહે ડમરૂધારી…’, OMG 2નું ટ્રેલર રિલીઝ, શિવદૂત બનેલા અક્ષય કુમાર અને ભક્ત પંકજ ત્રિપાઠીની જોડીએ કર્યા ઈમ્પ્રેસ.
બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ 'OMG' સુપર-ડુપર હિટ રહી હતી. ત્યારથી ફેન્સ આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'OMG 2'નું ટ્ર...
‘જ્ઞાનવાપી બાદ કૃષ્ણ જન્મભૂમિનો પણ ASI સર્વે કરવામાં આવે’, હેમા માલિનીએ કરી માંગ.
અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. અદાલતે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી (મુસ્લિમ પક્ષ) દ્વારા કરવામાં આ...
મણિપુરમાં ફરી હિંસા ફાટી, સેનાની કાર્યવાહીમાં 17 ઘાયલ; ઈમ્ફાલ ઘાટીમાં કર્ફ્યુ.
મણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ...
Pakistanની અક્કલ આવી ઠેકાણે! PMએ કહ્યું ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું, અમેરિકા વાતચીત કરાવવા આગળ આવ્યું.
અમેરિકાએ કહ્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપશે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે મેથ્યુ મિલરે આ માહિતી આપી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ?...
મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ.
બુરખા પહેરેલા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને લઈને વિવાદ યથાવત છે. કર્ણાટક બાદ હવે સેન્ટ્રલ મુંબઈના ચેમ્બુરથી બુરખાને લઈને એક મામલો સામે આવ્યો છે. જ્યારે કેટલીક વિદ્યાર્થિની બુરખો પહેરીને કોલેજ ...
હિમાચલ-ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ.
દેશના ઉત્તર પશ્ચિમમાં ગઈકાલથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં અલક?...
જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે ચાલુ રાખવા અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી, મસ્જિદ કમિટીની અરજી ફગાવાઈ.
વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો તેમજ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દી...
7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ.
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવા?...
એચ-1બી વિઝા માટે લોટરીનો બીજો તબક્કો પણ પૂરો થયો.
અમેરિકાએ એચ-૧બી વિઝા જારી કરવા માટે લોટરીનો બીજો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને પસંદગી પામેલા ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે તેમ ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એચ-૧બી વિઝા એક નોન ?...