Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

હિન્દૂ સમાજ ની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાય તેવો પત્ર વાયરલ થયો

હિન્દૂ સમાજ ની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાય તેવો પત્ર વાયરલ થયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાલતી સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ નામની સંસ્થા દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દૂ સમાજ ને ટાર્ગેટ કરી ને આ પત્ર વાયરલ કરવામાં અને ફેલાવવા માં આવ્યો હતો તેમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સુરતની લિંબાયત પોલીસ મથક ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ કોચિંગ ક્લાસના સુલેમાની ચાંદ શેખ નામના ઈસમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ કરી હતી હવે જોવાનું એ રહ્યું કે હિન્દુ હિત અને રક્ષણ ની વાત તેમજ આ કોમી એકતા અને ભાઈચારા વિશે વાતો કરતી સરકાર આવા નરાધમો વિરુદ્ધ શું દાખલા રૂપ કાર્યવાહી કરશે હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાવાના પ્રયાસ બાબતે વધુ તપાસ સુરતની લિંબાયત પોલીસ મથકની ટીમ કરી રહી છે.

 

 

રિપોર્ટર-ગભરુ ભરવાડ(સુરત)

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.