પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનની વિચારણા.
ફિલ્મ પ્રોડયૂસર પ્રેરણા અરોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. તેણે પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનનું નામ વિચાર્યું છે. પ્રેરણાએ અમિતાભને રોલ ઓફર કર્યો ?...
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધતા ત્રીજીવાર ખતરાના નિશાનથી ઉપર પહોંચી, પૂરનું જોખમ વધ્યું
દિલ્હીમાં ફરીએકવાર યમુનાનું જળસ્તર વધવાને કારણે લોકોના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા છે. ગઈકાલે ત્રીજી વખત યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે ય...
ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો, અમેરિકામાં ચોખાનો સ્ટોક કરવા ભારતીયોની પડાપડી, વિડિયો વાયરલ
ભારત સરકારે બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર બેન મુકી દીધો છે અને તેની અસર અમેરિકામાં દેખાઈ રહી છે. પ્રતિબંધની જાણકારી મળ્યા બાદ હવે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોએ ચોખાની સંઘરા...
USમાં પ્રથમ વખત કોઈ મહિલા નેવી અધિકારી બનશે, જો બાયડને લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરી.
રાષ્ટ્રપતિ જો બાયડને યુએસ નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરી છે અને જો યુએસ સેનેટ તેમની નિમણૂકને મંજૂરી આપે છે, તો તે યુએસમાં કોઈપણ સૈન્ય સેવાનું નેતૃત્વ કરનાર લ...
રોજગાર મેળો 2023: 70 હજારથી વધુ યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર
આજે, 22 જુલાઈ, 2023 ના રોજ, પીએમ મોદીએ વર્ચ્યુઅલ મોડમાં રોજગાર ભરતી મેળા અંતર્ગત 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા છે. આ સાથે તેમણે પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. આ યુવાનોને રોજગાર ...
મોરારી બાપુ 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગ ખાતે કરશે રામકથા, 12 હજાર કિલોમીટરની રેલ યાત્રામાં 1008 યાત્રી જોડાશે
શ્રાવણ મહિનાની જલધારાની જેમ કથાકાર મોરારી બાપુ સત્ય પ્રેમ અને કરુણા રુપી રામ કથા હવે 12 જ્યોતિર્લિંગમાં પણ અર્પણ કરશે. અધિક માસ એટલે પુરુષોત્તમ માસમાં ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાં એક એક ...
આધાર કેન્દ્ર જવાની જરૂર નથી, ઘર બેઠા જ કરી શકો છો આધાર અપડેટ.
આધાર કાર્ડ ભારતીયો માટે એક જરૂરી ડોક્યુમેન્ટ છે, દરમિયાન પોતાના આધારને અપડેટ રાખવુ જરૂરી છે. આ સૌથી જરૂરી ઓળખ દસ્તાવેજો પૈકીનું એક છે. આધાર કાર્ડને બેન્ક, નાણાકીય સેવાઓ, પાસપોર્ટ અને તમામ સ?...
ફ્રાન્સ બાદ હવે આ દેશે પણ UPIને આપી મંજૂરી, પેટ્રોલિયમ અને લેન્ડ બ્રિજ કનેક્ટિવિટી અંગે પણ ચર્ચા
ભારતમાં UPI પેમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને ડીજીટલ ભારત મિશનના લક્ષ્યને આગળ ધપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકાર હવે અન્ય દેશોમાં પણ UPI સેવા શરૂ કરવા પર ભાર મુક્યો છે જેથી ભારતીય લોકો સરળતાથી ...
રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા બદલ દિલ્હીની બંગાળી માર્કેટ મસ્જિદ અને તકિયા બબ્બર શાહને નોટિસ
રેલવેએ દિલ્હીની બે મોટી મસ્જિદો બંગાળી માર્કેટ અને ITO સ્થિત તકિયા બબ્બર શાહને નોટિસ ફટકારી છે. નોટિસમાં રેલવેએ બંને મસ્જિદોના વહીવટીતંત્રને 15 દિવસમાં દબાણ હટાવવા અંગે જણાવ્યું છે. અને જ તેન?...
2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંક, PM મોદીએ આપી જાણકારી
ગોવા ખાતે G20 ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હ...