નવી ટેકનોલોજી AIથી ભવિષ્યમાં વિશ્વને ખતરો, UNSCએ નવી ટેકનોલોજી બાબતે ચિંતા વ્યક્ત કરી
હાલમાં દુનિયાભરમાં આવેલી નવી ટેક્નોલોજી AIને લઇને ચિંતાનો માહોલ છે. નવી ટેક્નોલોજી બાબતે ખુદ યુએનએસસી પણ ચિંતિત હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવી ટેકનોલોજી એઆઇને લઇને ઉભી થ?...
Netflix યુઝર્સને મોટો ઝટકો, ભારતમાં આજથી પાસવર્ડ શેરિંગ કરાયું બંધ, આ રીતે થશે ટ્રેકિંગ
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે એક મોટો નિર્ણય લીધો છે. નેટફ્લિક્સે કહ્યું છે કે હવે ભારતમાં પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. આ પહેલા નેટફ્લિ?...
ભારત-વિન્ડીઝની ટીમો 100મી ટેસ્ટ માટે ઉતરશે મેદાનમાં, કિંગ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ આજે રમાશે. આ ટેસ્ટ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 100મી ટેસ્ટ માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ભ?...
મણિપુર મુદ્દે સંસદમાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સ?...
મણિપુરમાં નગ્ન પરેડના વીડિયો મામલે મુખ્ય આરોપીની ધરપકડ, ગૃહમંત્રી શાહે CM સાથે કરી ચર્ચા
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે એક વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશમાં હોબાળો થયો છે. જોકે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્ટિવ થયા હતા અને તેમણે મણિપુરના મુખ્યમંત્રી એ...
ચમોલી દુર્ઘટના: CM ધામીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પીડિતો તેમજ મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી આજે ચમોલી પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે સીએમ ધામીએ દુર્ઘટનામાં જાવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનો સાથે મુલાકાત દરમિયા?...
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે PM મોદીએ કહ્યું – ઘટના શરમજનક, કોઈ દોષિતને નહીં છોડીએ
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતન?...
વડાલીની નેત્રહીન નિરમા ઠાકોરને બ્લાઇન્ડ મહિ ફૂટબોલ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું.
આ અંગેની વિગત એવી છે કે,વડાલી તાલુકાના રહેડા ગામની દિવ્યાંગ નિરમા ઠાકોરે ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદ ખાતે વિશેષ સિદ્ધિઓ મેળવી છે. બાળપણથી જ રમતજગતમાં પણ અદમ...
થોડી ઘણી ચિંતા-ઉચાટ પણ આરોગ્ય માટે સારા છે.
‘અતિશય ચિંતાના કારણે આખો દિવસ ન બગડ્યો હોય એવું મને યાદ નથી. નાનપણમાં જિમ ક્લાસના સંકોચથી માંડીને નજીકના લોકોને ગુમાવવાનો ડર કે પરમાણુ વિનાશની આશંકા સુધી દરેક બાબત મને ડરાવતી હતી.' આ શબ્દો છ?...
ફક્ત મહિલાઓ માટે જમશેદપુરમાં દેશની પ્રથમ મહિલા મસ્જિદ બનશે, ઇમામ પણ મહિલા જ હશે
ઇસ્લામમાં મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની મંજૂરી નથી પરંતુ જમશેદપુરના કપાલી તાઝનગરમાં સ્થાનિક સમાજસેવક ડૉ. નૂરજમાં ખાન દેશની પ્રથમ મહિલા મસ્જિદ બનાવી રહ્યા છે, મસ્જિદની વિશેષતા એ છે કે એ ફ?...