રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ
રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને (Hirasar International Airport) લઇને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) 27 જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister ...
બિહારના CM વડાપ્રધાન પદના નબળા દાવેદાર, બેંગલુરુમાં નીતિશ કુમાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલે?...
દેશમાં 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા : નીતિ આયોગના રિપોર્ટમાં દાવો
આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં સુધારા દ્વારા માપવામાં આવતા માર્ચ 2021માં પૂરા થયેલા 5 વર્ષમાં 13.5 કરોડ લોગો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ?...
મિશન 24 : 24 પક્ષો, 6 એજન્ડા, વિપક્ષી દળોની મહાપરિષદ : શરદ પવાર હાજર નહીં રહે
આજથી અહીં શરૂ થયેલ ૨૪ વિપક્ષોની મહા પરિષદનું મિશન ૨૪ છે તે સર્વવિદત છે. આ પરિષદમાં ઉપસ્થિત રહેવા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અહીં આવી પહોંચ્યા છે. આપના ને...
ભારતીય શેરબજારો 8 ટકાની વૃદ્વિએ વૈશ્વિક સ્પર્ધામાં અન્ડરપરફોર્મર
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં ચાલુ વર્ષમાં થઈ રહેલી મોટાપાયે ખરીદીના સથવારે સેન્સેક્સ અને નિફટી અવિરત નવા વિક્રમો સજીૅ રહ્યા છે અને માર્ચ મહિનાની બોટમની સપ...
બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લેવા સોનિયા-મમતા સહિત આ દિગ્ગજ નેતાઓનો જમાવડો
લોકસભા ચૂંટણી-2024 પહેલા વિપક્ષો દ્વારા એકજૂટ થવાના પ્રયાસો થઈ રહ્યા છે. પટણા બાદ આજે વિપક્ષી દળોની બીજી બેઠક બેંગલુરુમાં યોજાવાની છે. આ બેઠક બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટલમાં 2 દિવસ યોજાશે, જેમાં...
UAE બાદ ઈન્ડોનેશિયા સાથે કરન્સી અને UPI અંગે ડીલ કરવા ભારતની તૈયારી
તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ?...
હાથમાં ગન લઈને નવા લુકમાં જોવા મળી નયનતારા, SRKએ ટ્વીટ કરીને કહી આ વાત
શાહરૂખ ખાન અભિનિત ‘જવાન’ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ આ ફિલ્મનો જોરદાર પ્રીવ્યૂ રીલિઝ થયો હતો. જેને ચાહકો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની સાથે જ આ ફિલ્મન?...
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્કે 3 મહિનામાં કરી તગડી કમાણી, માર્કેટ કેપ પહોંચી રેકોર્ડ સ્તરે
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંકે (HDFC Bank) જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તગડો નફો કર્યો છે. આ દરમિયાન બેંકે 30 ટકાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આ ક્વાર્ટરમાં HDFC બેંકનો નફો વધીને 11,952 કરોડ રૂપિયા થઈ ગ?...
મહારાષ્ટ્રમાં હલચલ! 4 દિવસમાં 3 વખત અજિત પવાર & કંપની શરદ પવારની ‘સરપ્રાઈઝ’ મુલાકાતે પહોંચી
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખ...