અમેરિકાથી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું ‘AI’ આતંકવાદ વિરુદ્ધ એક સાથે, તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી
PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના બીજા દિવસે વ્હાઈટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા અમેરિકન સાંસદોમાં રીતસરની પડાપડી થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં સતત વધી રહી છે. જેનો જીવતો જાગતો દાખલો અમેરિકામાં જોવા મળ્યો છે. હાલમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીની એક નજર મેળ?...
આસામમાં પૂરની સ્થિત વણસી પાંચ લાખ લોકો પ્રભાવિત, એકનું મોત
આસામમાં ગુરૂવારે પૂરની સ્થિત વણસી હતી. અહીં, ૧૨ જિલ્લાના લગભગ ૫ લાખ લોકો પૂરની જપેટમાં આવ્યા છે. આ પૂરમાં એક વ્યકિતએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, ઉદ?...
‘ગગનયાન’ ઓગસ્ટમાં ભરશે ઉડાન, ISRO પ્રમુખે માનવરહિત મિશન અંગે પણ આપી મહત્ત્વની માહિતી
ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન 'ગગનયાન' માટેનું મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં થશે જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એક ઈવેન?...
અમેરિકી સંસદમાં બોલ્યા PM મોદી, ભારત લોકતંત્રની જનની, ચીન-પાક. સામે પણ તાક્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને બપોરે સંબોધન કર્યું હતું. યુએસ કોંગ્રેસમાં પીએમ મોદીએ બીજી વખત ?...
7 વર્ષમાં 4 વખત કેન્દ્ર સરકારે આ કંપનીને વેચવા કાઢી, કોઈ લેવાલ નહીં
હેલિકોપ્ટર સર્વિસ આપનારી સરકારી કંપની પવનહંસની વેચાણ પ્રક્રિયા પુરી થઈ શકી નથી. ફરી એકવાર પવનહંસને વેચવાનો પ્લાન અટકી ગયો છે. આ કંપની ખુબ જ નુકસાનનો સામનો કરી રહી છે. આ કારણે જ સરકારે કંપનીમ?...
ગુજરાતીઓએ વિઝા લેવા મુંબઈ નહીં જવું પડે, અમદાવાદમાં શરૂ થશે USAનું વાણિજ્ય દૂતાવાસ
હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને ભારત માટે તેમનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એવામાં હાલ ગુજરાત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. https://twitter.com/ANI/status/1671835951415...
રેલ્વે સેક્ટરના આ સ્ટૉકે જબરદસ્ત રિટર્ન આપ્યું, 1 લાખનું રોકાણ રૂપિયા 12.30 લાખ બનાવ્યું
રેલ્વેસેક્ટરમાં મોદી સરકાર દ્વારા ભરવામાં આવેલા જબરદસ્ત પગલાંની અસર આ સેગમેન્ટની કંપનીઓના શેરના ભાવ પર પણ જોવા મળી છે. તાજેતરમાં રેલ્વે સેક્ટરમાં ઘણી કંપનીઓના શેરમાં રેકોર્ડ વધારો થયો છે...
ભારતના GDPમાં સુધારાના સંકેત! ફિચે 2023-24 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 6.3 ટકા કર્યું
હાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં 0.3 પોઈન્ટનો વધારો ક...
PM નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસથી ભારતને ફાયદો, હવે આ લોકો માટે USના વિઝા સરળ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ચર્ચાઓમાં એક મહત્વનો મુદ્દો વિઝા પ્રક્રિયા અને અમેરિ...