જેલની સજા થાય એવા ગંભીર ગુનામાં ટ્રમ્પનું પોતે નિર્દોષ હોવાનું રટણ
મેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ૨૦૨૪ની ચૂંટણીના ઉમેદવાર તરીકેની દાવેદારી માટે પ્રચાર અભિયાન ચાલવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કાયદા હેઠળ ક્રિમીનલ કેસમાં આરોપી તરીકે?...
નરેન્દ્ર મોદીની યાત્રા પૂર્વે પહેલી જ વાર અમેરિકામાં હિન્દુઓનું સમ્મેલન યોજાયું
અમેરિકામાં પહેલી જ વાર ઘણા મોટા પાયા ઉપર હિન્દુઓનું સંમેલન થયું હતું. ભારતીય અમેરિકનોના એક સમુહે અમેરિકામાં સંસદ-ગૃહ ધી કેપીટોલમાં હિન્દુ અમેરિકન શિખર સંમેલન યોજ્યું હતું. અમેરિકન હિન્દુ?...
તકેદારીના ભાગરુપે સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ આજે બપોર બાદ બંધ
બિપોરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને ધ્યાનમાં લઈ સાબરમતી રિવરફ્રન્ટ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ ઉપરની તમામ પ્રવૃત્તિ આજે બપોર બાદ બંધ કરવા મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે...
સમગ્ર દેશમાં 4909 નકલી કંપનીઓ દ્વારા રૂ. 8100 કરોડની જીએસટી ચોરી
સત્તાવાળાઓએ ૮૧૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ જીએસટી ચોરી સમગ્ર દેશના ૪૯૦૯ નકલી બિઝનેસ એકમો દ્વારા કરવામાં આવી હતી તેમ મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ...
વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ...
Biparjoy વાવાઝોડાની અસર, છેલ્લા 24 કલાકમાં 115 તાલુકા ભિંજાયા, આજે દરિયાકાંઠે હાઈએલર્ટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોયએ હવે રૌદ્ર રુપ ધારણ કરી લીધુ છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. છેલ્લા 24 ?...
બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. જ્યારે વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ – અલગ કંપનીઓ દ્વારા ચલાવવ?...
મણિપુરમાં ફરી બે સમુદાય વચ્ચે ભારે ગોળીબાર : નવનાં મોત, 10 ઘાયલ
મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જેને પગલે વધુ નવ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મણિપુરમાં હિંસાનો માહોલ છે. જેને પગલે આ સમયગાળા દરમિયાન હિંસામાં મૃ...
ઉત્તર ભારતમાં હીટવેવ, પટણાનું તાપમાન 44 : ચોમાસાની ગતિ વધી
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત મોટાભાગના રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે અને તાપમાનનો પારો ૪૦ ડિગ?...
અત્યાર સુધીનું સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બન્યુ ‘બિપરજોય’, ભારે વિનાશ સર્જાવાની IMDની આગાહી
તોફાની વાવાઝોડુ બિપરજોયના કારણે ગુજરાત સહિત અનેક દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. બિપરજોય અરબી સમુદ્રમા?...