PM મોદીના યુએસ પ્રવાસને લઈને તૈયારીઓ પૂરજોશમાં, સ્વાગત કાર્યક્રમમાં જોવા મળશે કાશ્મીરથી લઈને કન્યાકુમારીની ઝલક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પીએમ મોદીની આ મુલાકાત ઘણી રીતે ખાસ રહેવાની છે. પીએમ મોદીને આવકારવા માટે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવ?...
પીએમ મોદીની મુલાકાત મહત્વની, યુએસએ કહ્યું – તે ભારતનું વધતું મહત્વ દર્શાવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીની આ મુલાકાત પર ટકેલી છે. ભારત અને અમેરિકાના સંબંધોની સાથે સાથે આ મુલાકાતને અન્ય ઘણી રીતે પણ ખૂબ જ મહત્...
મણિપુર, પંજાબ અને દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આંચકા
મંગળવારે બપોરે ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ આંચકા ?...
મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં એકનું મોત, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણની ખાતરી આપી
એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મણિપુરમાં સ્થિતિ પાટા પર નથી આવી. રાજ્યમાં હિંસાની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. સોમવારે પણ રાજ્યમાં હિંસા જોવા મળી હતી, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હ...
આફતોએ તેમનું સ્વરૂપ બદલ્યું, આપણે આપણી જાતને તૈયાર રાખવી પડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત બિપરજોય અંગે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે બેઠકની અધ્ય?...
સ્માર્ટફોનની નિકાસ બમણી થઈને રૂ. 88,726 કરોડ
દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત તેજી આવી છે. FY૨૦૨૩ માં નિકાસ મૂલ્ય દ્વારા ટોચની ૨૦ વસ્તુઓમાં સ્માર્ટફોન પાંચમા ક્રમે છે. આના એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં સ્માર્ટફોન આ ?...
UAEનો ભારતમાં ઝડપથી વધી રહેલો વ્યાપાર
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં ચોથા સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યું છે. એ ઉલ્લેખનીય રહેશે કે, ગત વર્ષેે મે મહિનામાં બંને દેશો વચ્ચે વ્યાપક મુક્ત વેપાર કર?...
ડ્રેગનને જડબાંતોડ જવાબ : તાઈવાનની એર-સ્પેસમાં ઘૂસેલાં 10 ચીની યુદ્ધ વિમાનોને નાસી જવું પડયું
ડ્રેગન તેનાં કાવતરા કરવામાંથી અટકતો નથી. ફરી એક વાર તેનાં ફાઈટર જેટસ તાઈવાનની એર-સ્પેસમાં દાખલ થઈ ગયા હતા. આવું તેણે ઘણીવાર કર્યું હતું પરંતુ આ વખતે ડ્રેગનને જડબા તોડ જવાબ મળ્યો. તાઈવાન એરફો?...
જેટલું મજબૂત હશે AI તેટલો જ ખતરો વધશે! ફેક વોઈસ કોલથી વધી રહી છે છેતરપિંડી
ટેક્નોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ને મોટી સંભાવના તરીકે જોવામાં આવી રહી છે. જે રીતે ઈન્ટરનેટે આખી દુનિયા બદલી નાખી, એ જ રીતે AI વિશે પણ કહેવામાં આવી રહ્યું છે. AIની ઝડપથી વધી રહેલ?...
PM મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા, કહ્યું રોજગાર મેળાઓ NDA સરકારની નવી ઓળખ
PM નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70 હજાર જેટલા યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા છે. આ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ ?...