લોકો 2000 રૂપિયાની નોટ બેંકોમાં બદલવા કરતાં જમા વધારે કરાવી રહ્યા છે
ગયા મહિને RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ છે, જે સપ્ટેમ્બરના છેલ્લા મહિના સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, સામાન્ય લોકો 2,000 રૂપિયાની નોટ બદલી શકે છે અથવા તે?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત, બંને દેશોએ MOU પર હસ્તાક્ષર કર્યા
સુરીનામ પ્રવાસે ગયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયા?...
PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાનું નિવેદન, ‘જેને શંકા હોય, દિલ્હી જઇને જોવે ભારતીય લોકશાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 22 જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે ગઈકાલે ભારત વિશે નિવેદન જાહેર કર્ય?...
PM મોદીની આગામી મુલાકાત પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટનું નિવેદન, કહ્યું અમે સુરક્ષા સહયોગ વધારવા આતુર
US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ભારત સાથેની ભાગીદારી અમેરિકા માટે સૌથી વધુ પરિણામલક્ષી સંબંધો પૈકી એક છે. તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ?...
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, સરકારે સસ્પેન્શનનો સમયગાળો 10 જૂન સુધી લંબાવ્યો
મણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લી?...
CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી
CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે ગઈકાલે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. રેલવે બોર્?...
સક્ષમ સંસ્થા આયોજિત સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો.
સક્ષમ ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત સક્ષમ થેરાપી અને પુનર્વસન કેન્દ્ર નડીઆદમાં દિવ્યાંગ સમર કેમ્પ-2023 દીનાંક 15 મે 2023 થી 4 જૂન 2023 સુધી યોજાયો, જેમાં 20 દિવ્યાંગ બાળકો એ ભાગ લીધો. આ સમર કેમ્પમાં ચિત્?...
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ બાદ મોટો ફાયદો, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55%નો ઘટાડો
2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી ?...
The Night Manager 2 માં ‘રાવણની લંકા’ બાળવા તૈયાર છે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂરનું ‘રૂપ’ જોઈને હોંશ ઉડી જશે!
ધ નાઈટ મેનેજર 2નું ધાકડ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ધ નાઈટ મેનેજર 2 ના ઓફિશિયલ ટ્રેલરમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલાની સ્ટાઈલ પ્રશંસનીય છે. ?...
શેરબજારોમાં કેશ સેગમેન્ટમાં દૈનિક વોલ્યુમ મેમાં આઠ મહિનાની ટોચે
સમાપ્ત થયેલા મેમાં ભારતીય શેરબજારમાં વેપાર પ્રવૃત્તિમાં ફરી વધારો જોવા મળ્યો છે. કેશ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર ટર્નઓવર વધી રૂપિયા ૬૩૭૭૪ કરોડ સાથે આઠ મહિનાની ટોચે રહ્યું હતું. મે મહિન?...