Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં આવ્યો આ અને દિવા થી ઝળહળી ઉઠ્યું હતું ને 22 સ્વંયસેવકોએ સેવા આપી હતી.

આ મંદિર 142 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિર માં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.