વિદેશમાં ના તો પ્રોપર્ટી છે કે ના બિઝનેસ, ઈમરાને દેશ છોડવાના સવાલનો અંત લાવી દીધો
ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ દેશ છોડીને જવાના નથી. તેમનું કહેવું છે કે ન તો તેમની પાસે વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે અને ન તો તેમનો વિદેશમાં કોઈ બિઝનેસ છે. ઈમરાને કહ્યું કે દેશ છોડવાનો કોઈ અર્થ નથી. ...
ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યુ-પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશના વિરોધ પર ઉતરી આવી કોંગ્રેસ
નવી સંસદ ભવનના ઉદ્ધાટન અંગેનો વિવાદ અટકતો જણાતો નથી. કોંગ્રેસ સહિત 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોનું કહેવું છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્?...
અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ
આઈપીએલ 2023ની બે મહત્વની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે 26 મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે જંગ થશે. આ કવોલિફાયર 2માં જીતનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકર...
MI vs GT વચ્ચેની મેચ દરમિયાન RCB નો કેપ્ટન ફાફ ડુપ્લેસી નવી ભૂમિકામાં જોવા મળશે
IPL 2023 ના લીગ તબક્કામાં RCB બહાર ફેંકાઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે હરાવ્યુ હતુ. આ સાથે જ બેંગ્લોરીની ટીમ સિઝનથી બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ફરી એકવાર ચે?...
વારાણસી: કાશી વિશ્વનાથ ધામ જતા શ્રદ્ધાળુઓ માટે આ ખાસ સુવિધા શરૂ કરાશે
આ સેવાના શરૂ થયા બાદ ગંગાના માર્ગે બાબા વિશ્વનાથના દરબાર જવાનો રસ્તો સરળ થઈ જશે. શરૂઆતી સમયમાં 2 વોટર ટેક્સી ચલાવવામાં આવશે બાદમાં તેની સંખ્યા પણ વધારાશે. હાલ તંત્રએ આની સફળ ટ્રાયલ પણ કરી લીધ?...
गुजरात के दौरे पर पहुंचे विदेश मंत्री जयशंकर
विदेश मंत्री एस जयशंकर अपनी दो दिवसीय गुजरात यात्रा के तहत वडोदरा पहुंचे। वडोदरा एयरपोर्ट पर विदेश मंत्री का स्वागत किया गया। इस मौके पर विदेश मंत्री का इंतजार कर रहे हैं कुछ युवाओं केा साथ ?...
માત્ર કોરોના જ નહીં, આ 6 બીમારીઓ પણ લેશે મહામારીનું રૂપ ! WHOએ ચેતવણી આપી
કોરોના વાયરસની મહામારીએ વિશ્વના તમામ દેશોમાં હાહાકાર મચાવ્યો હતો અને લાખો લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ રોગચાળો હજુ સમાપ્ત થયો નથી. અત્યારે પણ લોકો તેનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે વર્લ?...
એટીએમમાં રોકડ ઉપાડ 235 ટકા વધી રૂ.2.85 લાખ કરોડ થયો
ભારતમાં વોલેટ, યુપીઆઈ અને ડીજીટલ ટેકનોલોજીના વધી રહેલા વ્યાપથી ખરીદી સમયે રોકડ કરતા ડીજીટલ પેમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે એવા અહેવાલના ગણતરીના દિવસો બાદ નવા અભ્યાસમાં સાબિત થઇ રહ્યું છે ?...
સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ફરી તાકાતવર બનાવ્યુ NIA, આ રીતે મોદી સરકારે આતંકવાદીઓની કમર તોડી નાખી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સત્તા સંભાળતા 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 2014માં આ દિવસે લોકસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદી?...
2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ
28 મે રવિવાર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને નવી સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ પૂર્ણ કરી ...