બેલારુસમાં રશિયાના આ પગલાથી યુક્રેન-અમેરિકા ટેન્શનમાં, શીતયુદ્ધ બાદ પહેલીવાર આવું થયું
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ કહ્યું કે રશિયાએ તેમના દેશમાં પરમાણુ હથિયારોની તૈનાતી શરૂ કરી દીધી છે. આ વર્ષે માર્ચમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બેલારુસમાં ટેક?...
વિશ્વના સૌથી મોંઘા ચોખાનું નામ કિનમેમાઈ પ્રીમિયમ, વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ
ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ચોખા ખાતા વ્યક્તિઓ તમને દરેક ઘરમાં મળી જશે. દેશમાં ચોખાની કેટલીક જાતો હોય છે. ખેડૂત જળવાયુ અને ક્ષેત્રના હિસાબે અલગ-અલગ ધાન્યની ખેતી કરે છે. પરંતુ શું તમે દ?...
બ્રિટનમાં ટીપુ સુલતાનની તલવાર 142 કરોડમાં વેચાઈ, હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની
મૈસૂરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લંડનમાં ઈસ્લામિક અને ઈન્ડિયન આર્ટ સેલમાં તેની £14 એટલે કે આશરે રૂ. 142.8 કરોડ હરાજી કરવામાં આવી હતી. આ તલવારે હરાજી...
ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેશે, હવામાન વિભાગે કર્યુ પૂર્વાનુમાન
હવામાન વિભાગે વર્ષ 2023ના ચોમાસાને લઇને પૂર્વાનુમાન કર્યુ છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાનુ?...
અલ્હાબાદ મ્યુઝિયમથી દિલ્હી લાવવામાં આવ્યું ‘સેંગોલ’, જાણો કોણે ‘સેંગોલ’ વિશે PM મોદીને લખ્યો હતો પત્ર
ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નહેરુ ગેલેરીમાં મૂકવામાં આવ્યો હતો અને તેને સંસદન?...
અર્થતંત્રથી લઈને નોકરી-શિક્ષણ અને મોંઘવારી… મોદી સરકારના 9 વર્ષમાં શું બદલાયું?
“અચ્છે દિન આને વાલે હૈ…” 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે આ નારા લાગ્યા ત્યારે કોંગ્રેસ સરકારથી નારાજ લોકોને એક આશા દેખાઈ. આશા છે કે મોદી સરકાર આવ્યા બાદ ખરેખર તેમના સારા દિવસોની આ અપેક્ષા સાથ...
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવાઈ, PM મોદી જ કરશે ઉદ્ધાટન
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતન?...
અંબાણી પરિવારના પોર્ટફોલિયામાં વધુ એક કંપની ઉમેરાઈ, હવે ચોકલેટ બનાવતી કંપનીનું કર્યું અધિગ્રહણ.
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. હવે અંબાણીના પોર્ટફોલિ...
કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર, વધુ 24 MLAના નામ ફાઈનલ, આવતીકાલે મંત્રીપદના લેશે શપથ
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારમાં શનિવારે વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેત...
અમેરિકાના રક્ષા મંત્રી ઓસ્ટિન ભારત આવશે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા થશે
અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ જે ઓસ્ટિન III આવતા અઠવાડિયે જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાંસની મુલાકાત લેશે. ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટિન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓને મળે તેવી શક્યતા ?...