રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાંથી બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ?...
ASIA CUP 2023ની તારીખો જાહેર, પાકિસ્તાન અને શ્રીલંકામાં કુલ 13 મેચો રમાશે
ICCએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એશિયા કપ 2023ની તારીખો જાહેર કરી છે. એશિયા કપ 2023ની શરૂઆત 31 ઓગસ્ટે પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં થશે અને અંતિમ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાશે. એશિયા કપની 16મી આ...
અયોધ્યા: CM યોગી આદિત્યનાથે ભવ્ય રામ મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યુ
મુખ્યમંત્રીએ અયોધ્યામાં લગભગ 18 કલાક વિતાવ્યા. ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. ...
ભારતીય ટીમ માટે સારા સમાચાર, એશિયા કપ માટે બુમરાહ-અય્યરને મળી શકે છે જગ્યા
ICC દ્વારા એશિયા કપ 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસ...
રાજ્યમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 કિમીની આસપાસ નોંધાવ?...
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓ કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્?...
सैकड़ों पेड़ गिरे, 1100 गांवों में बिजली गुल, पिता-पुत्र की मौत और 23 घायल; बिपरजॉय ने मचाई कैसी तबाही?
अरब सागर से 10 दिन पहले उठा बिपरजॉय तूफान गुरुवार शाम गुजरात के कच्छ में जखाऊ पोर्ट से टकरा गया। बिपरजॉय की वजह से गुजरात के कई जिलों में तेज हवाएं चल रही हैं और बारिश हो रही हैं। कच्छ और सौराष्ट?...
બાંગ્લાદેશમાં આવ્યો 4.8ની તીવ્રતાનો ભૂકંપ
આ પહેલા 13 જૂને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. EMSC અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂ...
મણિપુરમાં ફરી એકવાર હિંસા, ઈમ્ફાલમાં કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મ...
છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદની તોફાની બેટીંગ, હજુ પણ ભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યા બાદ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી અને 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કેટલાક ?...