WhatsApp પર 60 સેકન્ડના શોર્ટ વીડિયો સેન્ડ કરવા બન્યા સરળ, આ યુઝર્સ માટે રોલઆઉટ થયું ફીચર
મેટાના લોકપ્રિય પ્લેટફોર્મ WhatsAppનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. વિશાળ યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્સ મળતા રહે છે. WhatsAppના એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે નવું અપડેટ આવ?...
હજુ વાવાઝોડાનો ખતરો ઊભો છે ત્યાં સ્કાયમેટે કરી બીજી મોટી આફતની આગાહી, વાવાઝોડા કરતા પણ ખતરનાક
ઉત્તર ભારતમાં વધતી ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયુ છે. એપ્રિલમાં થયેલા કમોસમી વરસાદથી થોડી રાહત થઈ પરંતુ જૂનમાં ફરી પારો જબરજસ્ત ઉંચો પહોચી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોનીએ અપેક્ષાએ આ ?...
18 જૂને યોજાનારી TATની પરીક્ષા Cyclone Biparjoy ના પગલે મોકૂફ, જાણો મુખ્ય પરીક્ષાની તારીખ કઇ
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ યોજાવાની હતી. જો કે બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હ...
ચીને મુખ્ય વ્યાજદર 0.10% ઘટાડયા, યુઆન 6 મહિનાના તળિયે ઉતર્યો
કોરોના મહામારીમાં પડી ભાંગેલા અર્થતંત્રને અનેક આર્થિક બૂસ્ટરો આપ્યા છતા ફરી પાટે ન ચઢતા અંતે પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ મંગળવારે ટૂંકા ગાળાના મુખ્ય પોલિસી રેટમાં એકાએક ઘટાડો કર્યો. પીબીઓસીએ ?...
સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનિવર્સરી પર બહેન શ્વેતાએ શેર કરી ભાવૂક પોસ્ટ, ફેંન્સને આપી સલાહ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વર્ષ 2020માં તેના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. આજે પણ તેનો પરિવાર, ચાહકો અને મિત્રો તેને યાદ કરતા જોવા મળે છે. સુશાંતની પુણ્યતિથિને યાદ કરીને, ત?...
શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત, લંડન સેન્ટ્રલ બેંકિંગે સન્માનિત કર્યા
RBIના ગવર્નર શક્તિકાંત દાસને 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નરને આ સન્માન આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકિંગ એ આંતરરા?...
ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરમાં 2000%નો ઉછાળો, રૂ. 1000 કરોડનો ઓર્ડર મળ્યો
ઇલેક્ટ્રિક બસ નિર્માતા કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં મંગળવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે ઓલેક્ટ્રા ગ્રીનટેકનો શેર 10 ટકાથી વધુ વધીને રૂ. 940.55 પર પહોંચી ગયો છે. કંપનીના શેરનું આ 52 ...
ભારતના ‘જેમ્સ બોન્ડ’ અજીત ડોભાલના ચાહક થયા અમેરિકી રાજદૂત, કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય સંપત્તિ’
યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ICET)માં બોલતા, ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે, જ્યારે હું યુએસ અને ભારત વચ્ચેના પાયાને જોઉં છું, ત્યારે મને તે ખૂબ જ મજ...
ગો ફર્સ્ટે ફરી 16 જૂન સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી
Go First ફરી એકવાર તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. ગો ફર્સ્ટે કહ્યું છે કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે તેમની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. આ અસુવિધા માટે તમામ મુસાફરોની માફી માંગી છે અને કહ્યું છ?...
Biparjoy Cyclone આવતી કાલે સાંજે 4થી 8 વાગ્યા સુધીમાં કચ્છમાં જખૌ આસપાસ ટકરાવાની સંભાવના
ગુજરાતમાં Biparjoy Cyclone હવે વધુ પ્રચંડ બન્યું છે. ત્યારે આવતી કાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં કચ્છ પાસેથી વાવાઝોડુ પસાર થવાનું છે. વાવાઝોડુ પસાર થવાનુ હોવાથી 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત...