કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, સરકારે દેશનિકાલનો આદેશ મોકૂફ રાખ્યો
કેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે, લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામ...
બાલાસોરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રૂપસા સ્ટેશન પર માલગાડીના ડબ્બામાં આગ લાગી
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન દુર્ઘટનને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે. જિલ્લામાં આજે પ્લેટફોર્મ પર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ લાગી હતી. ?...
Cyclone Biparjoyના પગલે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, 55 કિમીની ઝડપે પણ પવન ફૂંકાવાની શકયતા
Cyclone Biparjoyની અસર ગુજરાતના વાતાવરણ પર સર્જાઇ રહી છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદી માહોલમાં વધારો થશે. તો સ...
પ્રભાસની ‘આદિપુરુષ’ એ ‘KGF ચેપ્ટર 2’ને આપી માત, ભારતમાં આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ
સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા સપ્તાહના અંતે એટલે કે 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. મતલબ કે હવે આદિપુરુષના વિમોચનમાં એક સપ...
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ OMG 2 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખથી થિયેટર્સમાં જોઈ શકાશે
વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ હિટ સાબિત થઈ હતી. હવે ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ બાદ અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પરત આવી ગયા છે. પહેલા પાર?...
ઊંચા ફુગાવાને કારણે નજીકના ભવિષ્યમાં વ્યાજ દર ઘટવાની સંભાવના નહીંવત
છેલ્લી બે બેઠકમાં રેપો રેટ સ્થિર જાળવી રાખ્યા બાદ રિઝર્વ બેન્ક હવે વ્યાજ દર કયારે ઘટાડશે તેવી ચર્ચાએ જોર પકડયું છે, પરંતુ એનાલિસ્ટોના મતે વ્યાજ દરમાં ઘટાડાનો આધાર વર્તમાન વર્ષના ચોમાસા તથા...
ભાજપનો મિશન સાઉથ પ્લાન ! જેપી નડ્ડા કરશે તિરુપતિ મંદિરના દર્શન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે શ્રીકાલહસ્તીમાં યોજાનારી વિશાળ જાહેર સભામાં ભાગ લેવા માટે તિરુપતિ પહોંચશે. તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેવાની તૈયારી કરી રહેલા અમિત શ...
એલોન મસ્કની મોટી જાહેરાત, હવે ટ્વિટરના આ યુઝર્સ કરી શકશે મોટી કમાણી
એલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે, X/Twitter થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂક...
હિંસા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 11763 દારૂગોળા અને 800થી વધુ હથિયારો જપ્ત
કેટલાક દિવસોથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં સુરક્ષા દળો હજુ પણ એલર્ટ મોડમાં છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળો હવે હિંસા દરમિયાન ટોળ?...
મોદીની ઇજિપ્ત મુલાકાત કૃષિનું ભવિષ્ય બદલી શકે છે, આ મુદ્દાઓ પર પણ થશે સમજૂતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ઈજિપ્તના પ્રવાસે જઈ રહ્યા છે. અહીં તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે. આ વ...