20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષ...
રિઝર્વ બેંક આજે વ્યાજ દર યથાવત રાખે તેવી શકયતા
છઠ્ઠી જુનથી અહીં શરૂ થયેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસી આવતીકાલે રેપો રેટમાં સતત બીજી વખત સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા જોવાઈ ર...
ભારતની સંસદમાં રજૂ કરાયેલો નકશો સાંસ્કૃતિક છેઃ નેપાળના વડાપ્રધાન વિપક્ષના વિરોધ પર ઠંડુ પાણી રેડી દીધુ
ભારતની નવી સંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળમાં થઈ રહેલા વિરોધ પર ખુદ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે પાણી ફેરવી દીધુ છે. નેપાળના પીએમ પ્રચંડે બુધવારે નેપાળની સંસદમાં ન...
કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકોનો દોર ચાલી રહ્યો છે
આ દિવસોમાં કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સતત તેની સ્થિતિની સમીક્ષા અને મૂલ્યાંકન કરી રહી છે. તાજ?...
કેરળમાં ચોમાસાનું થયું આગમન, 24 કલાકમાં થશે અમીછાંટણાં
દેશમાં ધીરે ધીરે ચોમાસુ હવે આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. 24 કલાકમાં આખા કેરળમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિન...
દેશમાં જ નહીં વિદેશમાં પણ ભારતનો ડંકો, જયશંકરે કહ્યું- નવ વર્ષમાં બદલાયું ભારત પ્રત્યે દુનિયાનું વલણ
વિદેશ નીતિને લઈને મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિદેશ મંત્રી એસ જયશંકરે વાત કહેતા જણવ્યું હતું કે, ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. છેલ્લા નવ વર્ષમાં દેશનો સ...
જયશંકરની રાહુલ ગાંધીને ટકોર : ”હું વિદેશ જઈ પોલિટિક્સ નથી કરતો”
અહીં મળી રહેલી 'બ્રિક્સ' દેશોના વિદેશ મંત્રીઓની પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી ઉપર નિશાન તાક્યું હતું. આ પરિષદની એક બેઠક પછી પત્રકારો સાથે કરેલી વાતચીતમ...
મોદીની મુલાકાત પૂર્વે ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ક્ષેત્રો પરિણામદાયી બનાવવા સઘન મંત્રણાઓ
ભારત અને અમેરિકા વચ્ચે 'ઈનિશ્યેટિવ ઓન ક્રીટીકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજીસ' (આઈસીઈટી), સ્ટ્રેટેજિક ટેકનોલોજી અને ટ્રેડ-કોલોબરેશન આગળ ધપાવવા કરારો થયા હતા. આજે યોજાયેલી આ પ્રકારની સૌથી પહેલી ?...
હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના કપાટ આજથી ભક્તો માટે લેફ્ટનન્ટ ગવર્નરની હાજરીમાં ખોલવામાં આવશે. આ પછી ભક્તો ભગવાન વેંકટેશની પૂજા કરી શકશે. મંદિરમાં ગઈકાલે ભગવાન ?...
મેટાએ ભારતમાં શરૂ કરી બ્લૂ ટીક વેરિફાઈડ એકાઉન્ટ સર્વિસ, જાણી લો કેટલું ખિસ્સું હળવું કરવું પડશે
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ભારતમાં 699 રૂપિયાની માસિક સબ્સ્ક્રિપ્શન કિંમતે મોબાઇલ એપ્લિકેશન્સ માટે વેરિફાઇડ સેવા શરૂ કરી છે. કંપનીએ ગઈ ક?...