RBI એ રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો, મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશ?...
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ચૂંટણીમાં 35 જેટલી બેઠક પર સોદાબાજી કરી હતી
વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઓછામાં ઓછી 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી હતી, નાણાંની લેતીદેતીમાં ટિકિટોની રીસતર સોદાબાજી થઈ હતી, એટલું જ નહિ પરંતુ દિલ્હી દરબારમાં નક્કી ...
સમુદ્ર ઉપર ચીનની પકડને નબળી પાડવા ભારતની રણનીતિ રંગ લાવી, ફિજીએ ડ્રેગન સામે આ મોટું પગલું ભર્યું
શું પેસિફિક ક્ષેત્રમાંથી ચીનને ઉખેડી નાખવાની ભારતની વ્યૂહરચના ફળ આપી રહી છે ? ફિજી, પેસિફિક ટાપુના એ 14 દેશોમાંથી એક છે, જેના પર ચીન પોતાનો દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ફિજ?...
યુએસ સંસદને સંબોધિત કરશે PM નરેન્દ્ર મોદી, આમંત્રણ આપવા બદલ કહ્યું Thank You
અમેરિકન પ્રવાસ દરમિયાન ત્યાં કોંગ્રેસને સંબોધિત કરવાના આમંત્રણ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટર પર આભાર માન્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પીકર કેવિન મેકકાર્થીને ટેગ કરીને ?...
રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત, નવી પાર્ટી કે જુનું આંદોલન, શું છે સચિન પાયલોટનો પ્લાન?
સચિન પાયલટે શું નિર્ણય લીધો છે તે માત્ર તે જ જાણે છે, કારણ કે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રંધાવા અને પાયલટના શબ્દોમાં તફાવત છે. રંધાવા કહે છે કે બધું બરાબર છે, પરંતુ પાયલટ અને તેના સમર્થકોનું ...
અમદાવાદમાં જુલાઇ અંત સુધીમાં આ વિસ્તારોમાં બની જશે EV ચાર્જિંગ સ્ટેશન, 30 મિનિટમાં ઇ-વ્હિકલ થઇ જશે ચાર્જ
કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્...
આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત
સમગ્ર ભારતમાં છેલ્લા ઘણા સમયથી મોનસુનની રાહ જોવામાં આવી રહી હતી. જો કે હવે IMD એ આ બાબતે જાહેરાત કરી દીધી છે એટલે હવે ચોમાસાની ધમાકેદાર શરુઆત શરુ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગા?...
રશિયામાં ફસાયેલા મુસાફરો માટે એર ઈન્ડિયા મોકલશે બીજી ફ્લાઇટ, US-ભારતની સ્થિતિ પર ચાંપતી નજર
યુદ્ધગ્રસ્ત રશિયાના મગદાનમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ ત્યાં ફસાયેલા મુસાફરો પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ આજે બપોરે 1 વાગ્યે મગ?...
BSNLને મોદી સરકારનો બૂસ્ટર ડોઝ, આપી 89,000 કરોડના રિવાઈવલ પેકેજને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કે...
ઈતિહાસ રચવાની તૈયારીમાં PM મોદી, અમેરિકન સંસદમાં સંબોધન કરી દેશના પૂર્વ વડાપ્રધાનોનો તોડશે રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ PM મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સ?...