અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક પુને ખાતે સંપન્ન થઈ.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોલેજ કેમ્પસો માં ''આનંદમય સાર્થક છાત્ર જીવન અભિયાન'' ચલાવશે. અ.ભા.વિ.પ દેશભરના કોલેજ કેમ્પસમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેક ની 350 મી વર્ષગાંઠ પર વિવિધ ક?...
છેડતીની ઘટના બાદ સગીરા ડઘાઇ ગઇ ભરબજારમાં મારો હાથ ખેંચી છેડતી કરી પોલીસ સ્ટેશન ગયા તો ફરિયાદ ન લીધી
ઉનાળો હોઈ બજારમાં લોકોની અવર-જવર હતી. અમે લોકો બરફના ગોળા પાસે ઊભા રહ્યા એ સમયે પાછળથી એક મુસ્લિમ છોકરો સાઈકલ લઈને આવ્યો હતો અને હું કંઈ સમજું વિચારૂં તે પહેલાં જ તેણે મારો હાથ ખેંચી તેની નજીક...
ઉમરેઠમાં તલવાર-લાકડીઓ લઇ ટોળું રોડ પર ઉતરી આવ્યું
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં બે હિન્દુ સગીર યુવતીઓની મશ્કરી મામલે હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે મામલો બિચક્યો હતો અને ગઈકાલ રાત્રીના સુમારે નગરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ નજીક એક ટોળાંએ ...
બાલાસોર ટ્રેન દુર્ઘટના પર મોટો ખુલાસો, ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ
ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યુ...
લોકો 2000 રૂપિયાની નોટ બેંકોમાં બદલવા કરતાં જમા વધારે કરાવી રહ્યા છે
ગયા મહિને RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ છે, જે સપ્ટેમ્બરના છેલ્લા મહિના સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, સામાન્ય લોકો 2,000 રૂપિયાની નોટ બદલી શકે છે અથવા તે?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત, બંને દેશોએ MOU પર હસ્તાક્ષર કર્યા
સુરીનામ પ્રવાસે ગયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયા?...
PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાનું નિવેદન, ‘જેને શંકા હોય, દિલ્હી જઇને જોવે ભારતીય લોકશાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 22 જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે ગઈકાલે ભારત વિશે નિવેદન જાહેર કર્ય?...
PM મોદીની આગામી મુલાકાત પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટનું નિવેદન, કહ્યું અમે સુરક્ષા સહયોગ વધારવા આતુર
US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ભારત સાથેની ભાગીદારી અમેરિકા માટે સૌથી વધુ પરિણામલક્ષી સંબંધો પૈકી એક છે. તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ?...
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, સરકારે સસ્પેન્શનનો સમયગાળો 10 જૂન સુધી લંબાવ્યો
મણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લી?...
CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી
CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે ગઈકાલે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. રેલવે બોર્?...