સક્ષમ સંસ્થા આયોજિત સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો.
સક્ષમ ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત સક્ષમ થેરાપી અને પુનર્વસન કેન્દ્ર નડીઆદમાં દિવ્યાંગ સમર કેમ્પ-2023 દીનાંક 15 મે 2023 થી 4 જૂન 2023 સુધી યોજાયો, જેમાં 20 દિવ્યાંગ બાળકો એ ભાગ લીધો. આ સમર કેમ્પમાં ચિત્?...
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ બાદ મોટો ફાયદો, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55%નો ઘટાડો
2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી ?...
The Night Manager 2 માં ‘રાવણની લંકા’ બાળવા તૈયાર છે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂરનું ‘રૂપ’ જોઈને હોંશ ઉડી જશે!
ધ નાઈટ મેનેજર 2નું ધાકડ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ધ નાઈટ મેનેજર 2 ના ઓફિશિયલ ટ્રેલરમાં અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલાની સ્ટાઈલ પ્રશંસનીય છે. ?...
શેરબજારોમાં કેશ સેગમેન્ટમાં દૈનિક વોલ્યુમ મેમાં આઠ મહિનાની ટોચે
સમાપ્ત થયેલા મેમાં ભારતીય શેરબજારમાં વેપાર પ્રવૃત્તિમાં ફરી વધારો જોવા મળ્યો છે. કેશ સેગમેન્ટનું સરેરાશ દૈનિક વેપાર ટર્નઓવર વધી રૂપિયા ૬૩૭૭૪ કરોડ સાથે આઠ મહિનાની ટોચે રહ્યું હતું. મે મહિન?...
અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ, કોર્ટે 32 વર્ષ બાદ સંભળાવી સજા
અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મુખ્તાર અંસારીને દોષી ઠેરવતા કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.કોર્ટનો આ નિર્ણય લગભગ 32 વર્ષ બાદ આવ્?...
વિશ્વ પર્યાવરણ દિનની વડોદરા કોર્પોરેશન દ્વારા ઉજવણી, ત્રણ સ્થળે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં તેમજ રોડ ડિવાઈડર વચ્ચે વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતાય. આજે આઠ સ્થળે અર્?...
WTC ફાઈનલ પહેલા ICCએ કર્યા ક્રિકેટ નિયમોમાં ફેરફાર, હવે સોફ્ટ સિગ્નલ નહી, હેલ્મેટ અંગે પણ નવો નિયમ લાગુ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી લંડનના ઓવલમાં રમાશે. ભારતીય ટીમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણી...
કિયારા અડવાણી-કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ
કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા‘નું શાનદાર ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે કાર્તિક અને કિયારા મોટા પડદા પર રોમાંસ કરતા જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સુંદર...
મહારાષ્ટ્રમાં શિવસેના-BJP એકસાથે લડશે ચૂંટણી, CM એકનાથ શિંદેએ અમિત શાહ સાથે મુલાકાત કરી
મહારાષ્ટ્રની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આગામી ચૂંટણી શિવસેના અને ભાજપ સાથે મળીને લડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી છે. જણાવી દઈએ...
લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ
હેરિટેજ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદના હાર્દ સમાન લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે ઉદ્ધાટન થશે. CM ભૂપેન્દ્ર પટેલ આ બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકાશે. 8.88 કરોડ રુપિયાના ખર્ચે બસ ટર્મિનલ તૈયાર થયુ છ...