સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ.
એમ.બી. પાટીલે પદના શપથ લીધા. તેઓ મજબૂત લિંગાયત નેતા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સિદ્ધારમૈયાની ખૂબ નજીક છે. ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા. ?...
કેન્દ્ર સરકારનો ‘મિની નોટબંધી’નો નિર્ણય શા માટે યોગ્ય? પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારે આપ્યા 6 કારણો
સરકારે 2000 રૂપિયાની ગુલાબી નોટોનું ચલણ બંધ કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડો. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે સર?...
S&P ગ્લોબલે સ્થિર આઉટલૂક સાથે લાંબા ગાળા માટે BBB- રેટિંગ જાળવી રાખ્યું
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે સ્થિર આઉટલૂક સાથે લાંબા ગાળા માટે BBB- અને ટૂંકા ગાળા માટે A-3 પર ભારતનું સાર્વભૌમ રેટિંગ જાળવી રાખ્યું છે. એજન્સીએ કહ્યું છે કે મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સને કારણે આગા...
હીરોશીમામાં મોદી, ઝેલેન્સ્કીને મળશે : રશિયાનાં આક્રમણ પછી પહેલી જ વાર બંને વચ્ચે મુલાકાત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જી-૭ પરિષદમાં ભાગ લેવા જાપાન ગયા છે. આ પરિષદમાં ભારતને ગેસ્ટ-નેશન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાં હીરોશીમામાં વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્?...
યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા થઈ જાઓ તૈયાર, ગૂગલે બદલી નીતિ, એડ સ્કિપ પણ નહીં કરી શકો
આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્?...
પાક.-ચીન સંબંધો સુધારવા આતંકવાદ, દુશ્મની મુક્ત વાતાવરણ તૈયાર કરે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે શુક્રવારે જાપાનના હિરોશિમા પહોંચી ગયા છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે ભારત તેની સંપ્રભુતા અને સન્માનના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર અને કટ...
PM મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી, મહાત્મા ગાંધીની પ્રતિમાનું કર્યું અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધા?...
લૂ થી રાહત નહીં મળે! હવામાન વિભાગે UP સહિત દેશના જુદા-જુદા રાજ્યો અંગે હીટવેવ એલર્ટ જારી કર્યું
આ દરમિયાન હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાન સ્પષ્ટ રહેશે. સાથે જ અમુક રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ પણ જારી કરી દેવાયુ છ...
રશિયાનો વળતો જવાબ! બરાક ઓબામા સહિત 500 અમેરિકી નાગરિકોના રશિયામાં પ્રવેશ પર મૂક્યો બૅન
રશિયાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કોમેડિયન સ્ટીફન કોલ્બર્ટ સહિત 500 લોકોના તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામા...
દેશમાં ફરી નોટબંધી : હવે રૂ. 2,000ની નોટો બંધ થઈ, પણ પ્રજાને હાલાકી નહીં
દેશમાં શુક્રવારે ફરી એક વખત નોટબંધીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વખતે આ જાહેરા વડાપ્રધાન મોદીએ નહીં પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે કરી છે. રિઝર્વ બેન્કે શુક્રવારે રૂ. ૨,૦૦૦ની ચલણી નોટ પાછી ખ?...