ખેડૂતોને થયેલા પાક નુક્સાન સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં, કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યુ નિવેદન
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જેથી ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો ...
સુડાનથી વધુ 34 ગુજરાતીઓ રાજકોટ પહોંચશે
સુડાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધને પગલે સમગ્ર દક્ષીણ આફ્રિકી દેશ સુડાનમાં અરાજકતાનો માહોલ વર્તાઈ રહ્યો છે. ત્યાના સ્થાનિક નાગરિકોની સાથે ત્યાં સ્થાયી થયેલા ભારતીયોના જીવ પર જોખમ તોળાઈ રહ્યુ...
હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, પાટીદાર આંદોલન સમયે હિંસાના કેસમાં જામીન મળ્યા
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપી કરવાના કેસમાં જામીન આપ્યા છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અગાઉ ?...
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન એકશનમાં, કમલમના કાર્યાલયના સંચાલન માટે 5 લોકોની કમિટી બનાવાઈ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન એકશનમાં આવી ગયું છે. કમલમ કાર્યાલયના સંચાલન માટે ભાજપ સંગઠન દ્વારા કમિટી બનાવવામાં આવી છે. કમલમના કાર્યાલયના સંચાલન માટે 5 લોકોની કમિટી બનાવી છે. કાર્યાલય સ?...
ગુજરાત સહિત 18 રાજ્યોમાં 91 FM ટ્રાન્સમીટરનું PM મોદીએ કર્યું ઉદઘાટન, રેડિયો કનેક્ટિવિટી વધશે
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે 91 FM ટ્રાન્સમીટરનું ઉદઘાટનું કર્યું હતું. તેનાથી 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાને થ?...
સરકારે બહાર પાડી નવી લીવ પોલીસી, જાણો કેટલી રજા મળશે
જો તમે પણ સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકાર તરફથી કર્મચારીઓને રજાઓ માટે નવી પોલીસી બનાવવામાં આવી છે. જે હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓને પહેલા કરતા વધુ રજાઓ મળી શકશે. કેન?...
કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહના થલતેજ સ્થિત નિવાસ સ્થાનની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાશે
જેમાં ગુજરાતની જ નહીં પણ દેશની સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધુને વધુ લોખંડી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ?...
જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલ સાબરકાંઠાના ત્રણ વિદ્યાર્થીઓની આગોતરા અદાલતે ફગાવી
આ ગુનામાં ઝડપાયેલ આરોપી પ્રદીપ કુમાર નાયક તથા વોન્ટેડ શ્રદ્ધાકાર લુહાનાએ પોતાના આર્થિક ફાયદા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ વર્ગ ત્રણની 29 જા?...
ગુજરાતમાં નવી પાંચ નર્સિંગ કૉલેજ સ્થપાશે, કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી
ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કૉલેજની સ્થાપના થશે.કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવી 157 નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ નવી પાંચ નર્સિંગ કોલેજને મંજૂ...
ભાવનગરમાં રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત, ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
ભાવનગરઃ ગુજરાતમાં રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રાહદારીઓ રખડતા શ્વાનના હૂમલાનો ભોગ બની રહ્યાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં શ્વાનના હૂમલાને કારણે અનેક લોકોને મોટી ઈજાઓ પહોંચવ?...