click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તર અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી ભગવાન રામની પ્રતિમા કેનેડામાં સ્થાપિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તર અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી ભગવાન રામની પ્રતિમા કેનેડામાં સ્થાપિત
Gujarat

ઉત્તર અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી ભગવાન રામની પ્રતિમા કેનેડામાં સ્થાપિત

કેનેડાના મિસીસૌગા શહેરમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે.

Last updated: 2025/08/06 at 5:17 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

કેનેડાના મિસીસૌગા શહેરમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે. જેના કારણે હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રવિવારે મિસીસૌગા શહેરમાં હજારો ભક્તોની હાજરીમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આધારથી તેની ઉંચાઈ 51 ફૂટથી વધુ હોઈ શકે છે. આ પ્રતિમાની સ્થાપના સાથે જ કેનેડા જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

Contents
હિન્દુ આસ્થાનું એક મોટું પ્રતીકહજારો ભક્તો હાજર રહ્યા

હિન્દુ આસ્થાનું એક મોટું પ્રતીક

આ પ્રતિમા ઓન્ટેરિયોના હિન્દુ હેરિટેજ સેન્ટરમાં સ્થાપિત છે. આ પ્રતિમા ઉત્તર અમેરિકામાં હિન્દુઓની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું નવું પ્રતીક બની ગઈ છે. શ્રી રામની પ્રતિમાની સ્થાપના કેનેડામાં રહેતા ભારતીયો માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. ઓન્ટારિયોના મિસીસૌગામાં હિન્દુ હેરિટેજ સેન્ટર ખાતે રવિવારે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા ફાઇબરગ્લાસની બનેલી છે અને હવે તે ગ્રેટર ટોરોન્ટો એરિયામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિમા બની ગઈ છે.

🇨🇦 Toronto, Canada:
The 𝙩𝙖𝙡𝙡𝙚𝙨𝙩 idol of Lord Ram in North America has been inaugurated in Mississauga! 🙏

📏 51-feet tall idol, rising over 70 feet including the pedestal —
a 𝙢𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 symbol of faith and heritage.

🛕 The Hindu Heritage Centre also plans to crown… pic.twitter.com/TmcpkanqFn

— Modified Hindu 🇮🇳 | राष्ट्र प्रथम (@Modified_Hindu9) August 4, 2025

હજારો ભક્તો હાજર રહ્યા

ઉદ્ઘાટન સમારોહમાં હજારો ભક્તો હાજર રહ્યા હતા, જેમાં અનેક અગ્રણી રાજકારણીઓ પણ સામેલ હતા. આમાં મહિલા અને કેનેડાના મંત્રી રિચી વાલ્ડેઝ, ટ્રેઝરી બોર્ડના પ્રમુખ શફકત અલી, આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સામેલ હતા. હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા પણ હાજર હતા.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @hindu, @india, 51-foot statue, canada, canada government, gujarat cm, gujarati news, international news, lord ram, North America, shree ram, ઉત્તર અમેરિકા, ઊંચી પ્રતિમા, કેનેડા, કેનેડા સરકાર, ભગવાન શ્રી રામ, ભારત-કેનેડા, મિસીસૌગા શહેર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
Next Article અનેક વાયદાઓ બાદ આખરે યુનુસે બાંગ્લાદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?