click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઝારખંડમાં RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ હુમલો : ISI કનેક્શન સામે આવ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઝારખંડમાં RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ હુમલો : ISI કનેક્શન સામે આવ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ
Gujarat

ઝારખંડમાં RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ હુમલો : ISI કનેક્શન સામે આવ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ

ઝારખંડની રાજધાની રાંચીમાં RSS કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલામાં પાકિસ્તાની ISI કનેક્શન સામે આવ્યું. ત્રણ આરોપીઓની ધરપકડ, UAPA હેઠળ કેસ નોંધાયો. SIT અને NIA તપાસની તૈયારીમાં.

Last updated: 2026/06/19 at 11:20 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલાના કેસમાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. આ કેસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંભવિત સંબંધો સામે આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને RSS કાર્યાલયને નિશાન બનાવી હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હુમલા બાદ આરોપીઓ ટ્રેન મારફતે દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બિહારના ગયા રેલવે સ્ટેશન પરથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

झारखंड की राजधानी रांची में RSS कार्यालय के बाहर हुए पेट्रोल बम हमले के मामले में गिरफ्तार एक आरोपी ने पुलिस हिरासत से भागने की कोशिश की। रांची सिटी SP पारस राणा के अनुसार, आरोपी ने कोतवाली पुलिस स्टेशन के बाथरूम की वेंटिलेशन खिड़की तोड़कर फरार होने का प्रयास किया।

बाद में पुलिस… pic.twitter.com/SCYSv2inyN

— One India News (@oneindianewscom) June 18, 2026

પકડાયેલા આરોપીઓની ઓળખ અમન અન્સારી, સૈફી અન્સારી અને સાયમ સુજાન તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં અમન અન્સારી સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને એ પણ માહિતી મળી છે કે એક આરોપી અગાઉ લગભગ છ મહિના સુધી દુબઈમાં રહ્યો હતો. આ કારણે આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને ‘શહજાદ ભટ્ટી મોડ્યુલ’ સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના 16 જૂનની રાત્રે બની હતી. રાંચીના નિવારણપુર વિસ્તારમાં આવેલા RSS કાર્યાલય પર રાત્રે લગભગ 11:35 વાગ્યે બે પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં બે શખ્સો હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો લઈને કાર્યાલય તરફ જતા જોવા મળ્યા હતા. એક શખ્સ બોટલમાં આગ લગાવી તેને કાર્યાલય તરફ ફેંકતો જોવા મળ્યો હતો, જ્યારે બીજો સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે હુમલા પહેલાં આરોપીઓએ વિસ્તારની વિગતવાર રેકી પણ કરી હતી.

#WATCH | Jharkhand: Ranchi City SP Paras Rana says, "Yesterday, the police arrested three of the main accused in the petrol bomb attack outside the RSS office. This morning around 11:30, an accused named Saif attempted to escape by breaking the ventilation window of the bathroom,… pic.twitter.com/kg571YtoOK

— ANI (@ANI) June 18, 2026

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હુમલાખોરોનો હેતુ માત્ર નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ સમગ્ર RSS કાર્યાલયને આગના હવાલે કરવાનો હતો. પેટ્રોલ બૉમ્બમાં મોટી માત્રામાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાના સમયે કાર્યાલયમાં લગભગ 20 લોકો હાજર હતા. સદનસીબે બૉમ્બ યોગ્ય જગ્યાએ ન પડતાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળેથી પેટ્રોલ બૉમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલસામાન અને અન્ય પુરાવાઓ પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ વ્યાવસાયિક રીતે બૉમ્બ બનાવવામાં નિષ્ણાત નહોતા, જેના કારણે હુમલો તેમની યોજના મુજબ સફળ થઈ શક્યો નહોતો.

આ કેસમાં એક નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી સૈફી અન્સારીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તેણે બાથરૂમની વેન્ટિલેશન તોડીને ફરાર થવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોલીસની પિસ્તોલ ઝૂંટવી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે તેને કાબૂમાં લેવા માટે તેના પગમાં ગોળી મારી હતી. હાલ તે સારવાર હેઠળ છે.

પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA)ની કલમ 16 અને 18 હેઠળ ગંભીર ગુનાઓ નોંધ્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે છે.

સુરક્ષા એજન્સીઓ હવે હુમલાના આંતરરાષ્ટ્રીય કનેક્શન, ફંડિંગના સ્ત્રોત, સોશિયલ મીડિયા મારફતે થયેલા સંપર્કો અને પાકિસ્તાની ISIની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહી છે. આ કેસ માત્ર એક હુમલાની ઘટના નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું ગંભીર કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

TAGGED: @india, Aman Ansari, Breaking news, CM Gujarat, crime news, gujarat, gujarati news, india news, ISI, ISI Connection, ISI કનેક્શન, jharkhand, Jharkhand Crime News, Jharkhand news, Narendra Modi, national security, National Security News, newschannelinindia, NIA, NIA Investigation, NIA તપાસ, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pakistan, Pakistan ISI, Petrol Bomb Attack, Petrol Bomb Attack Ranchi, pm modi, ranchi, Ranchi Crime News, Ranchi RSS Office Attack, rss, RSS Headquarters Attack, RSS Office Petrol Bomb, RSS કાર્યાલય, RSS કાર્યાલય પેટ્રોલ બોમ્બ, RSS કાર્યાલય હુમલો, RSS મુખ્યાલય હુમલો, Saifi Ansari, SIT, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, UAPA, UAPA Case, UAPA કેસ, અમન અન્સારી, અમન અંસારી, ક્રાઇમ ન્યૂઝ, ઝારખંડ, ઝારખંડ ક્રાઇમ ન્યૂઝ, ઝારખંડ સમાચાર, પાકિસ્તાન, પાકિસ્તાન ISI, પેટ્રોલ બૉમ્બ હુમલો, પેટ્રોલ બોમ્બ હુમલો રાંચી, ભારત, રાંચી, રાંચી RSS કાર્યાલય હુમલો, રાંચી ક્રાઇમ ન્યૂઝ, રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા સમાચાર, સૈફી અન્સારી, સૈફી અંસારી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article છત્તીસગઢમાં ભાજપ નેતાની હત્યા : કારને ટ્રકથી ટક્કર મારી સળગાવી દેવાઈ, ત્રણના મોત
Next Article રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026
વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
Gujarat Kheda જૂન 20, 2026
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
Gujarat જૂન 20, 2026
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
Gujarat Vadodara જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?