click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
Gujarat

PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી

PM મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી.વડાપ્રધાન મોદીને દેશમાં બનેલી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ ભેટ આપવામાં આવી હતી.

Last updated: 2025/09/02 at 4:22 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં દેશની આર્થિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં. પોતાના સંબોધનમાં તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ટેરિફ સંબંધિત ટિપ્પણીઓને લઈને પરોક્ષ કટાક્ષ પણ કર્યો. પીએમ મોદીએ જણાવ્યું કે, વિશ્વના અનેક અર્થતંત્રો હાલમાં કેટલાક દેશોના આર્થિક સ્વાર્થને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે. પરંતુ ભારતે આ પડકારો વચ્ચે પણ મજબૂત વિકાસદર હાંસલ કર્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા સુધી પહોંચ્યો છે. આ આંકડો અગાઉના અંદાજ 6.5 ટકાથી વધારે છે, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં આ સૌથી વધુ વૃદ્ધિ દર છે, જે મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય સેક્ટર્સમાં નોંધપાત્ર પ્રગતિને આભારી છે. મોદીએ કહ્યું કે, આ વૃદ્ધિ ભારતને ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે અને એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા કહેશે—“Designed in India, Made in India, Trusted by the World.”

A defining chapter in India's semiconductor journey is unfolding, with innovation and investment driving a new wave of growth. Addressing Semicon India 2025 in Delhi. https://t.co/5jurEGuYnI

— Narendra Modi (@narendramodi) September 2, 2025

આર્થિક વિકાસની સાથે પીએમ મોદીએ ભારતની પહેલી મેક ઈન ઈન્ડિયા ચીપસેટ—‘વિક્રમ 32-બિટ પ્રો ચીપ’નું લોન્ચિંગ પણ કર્યું. ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) દ્વારા વિકસાવાયેલી આ ચીપ ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે તે દેશને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા તરફ એક મોટા પગથિયા પર લઈ જાય છે. આ ચીપને કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનું “મગજ” ગણવામાં આવે છે અને તેનો કોમર્શિયલ પ્રોડક્શન આ વર્ષથી શરૂ થશે. વડાપ્રધાને જણાવ્યું કે, ચીપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાયર તરીકે પણ આગળ વધી રહ્યું છે.

First ‘Made in India’ Chips!
A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳

This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025

સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની શરૂઆત 2022માં કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે અલગ-અલગ શહેરોમાં તેનું આયોજન કરવામાં આવે છે—2022માં બેંગલુરુ, 2023માં ગાંધીનગર, 2024માં નોઈડા બાદ આ વખતે કોન્ફરન્સ દિલ્હીમાં યોજાઈ રહી છે. કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સંશોધન અને રોકાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ફોકસ કરવાનો છે. મોદીએ ઉદ્યોગકારો, સંશોધકો અને વૈશ્વિક રોકાણકારોને ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદનનું હબ બનાવવા માટે સહભાગી થવા આમંત્રણ આપ્યું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'Made in India'., AI, Ashwini Vaishnav, gujarat cm, gujarati news, latest news, Made in India semiconductor chip, make in india, news channel in india, oneindianews, SCL, Semiconductor chip, tariff, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી, ટેરિફ, દિલ્હી, ભારત, મેક ઈન ઈન્ડિયા ચીપસેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
Next Article સેમિકોન ઇન્ડિયામાં PM મોદી, કહ્યું- દુનિયામાં આર્થિક સ્વાર્થ છતાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8%

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?