PM મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ’26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દુર્દશાની દુકાન ખોલીને બેસી ગયા. આ લોકો અપ્રમાણિકતાની કોન્ફરન્સ કરી રહ્યા છે. આ લોકો છેતરપિંડી કરનારાઓને માન આપી રહ્યા છે. જેલમાં જતા લોકોને વિશેષ સન્માન આપવામાં આવે છે. આ દિવસોમાં આ લોકો બેંગ્લોરમાં ભેગા થયા છે. આ જાતિવાદી અને ભ્રષ્ટ લોકો છે. એક ચહેરા પર અનેક ચહેરાઓ લઇને બેઠા છે. વિપક્ષમાં ભ્રષ્ટાચારીઓનું સમ્માન થાય છે.
PM Modi inaugurates new Integrated Terminal Building of Veer Savarkar Airport at Port Blair
Read @ANI Story | https://t.co/t4a2eNmLVN#PMModi #VeerSavarkarInternationalAirport #PortBlair pic.twitter.com/Y88OiZLtfE
— ANI Digital (@ani_digital) July 18, 2023
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની બેઠક પર નિશાન સાધતા કહ્યું કે પરિવારવાદના કટ્ટર સમર્થકો ભેગા થઈ રહ્યા છે. આ હાર્ડકોર કરપ્ટ કોન્ફરન્સ થઈ રહી છે. આ લોકો પરિવાર માટે ભ્રષ્ટાચાર વધારી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાની દુકાનો ખોલી છે, ચૂંટણી માટે દુકાનો ખોલી છે.એમના માટે દેશ નહીં, ભાઇ – ભત્રીજાનો વિકાસ અગ્રેસર
#WATCH | "Under PM Modi's leadership the country's aircraft fleet has been expanded from 400 to 700…The Greenfield airport has also expanded to fourteen airports…Within the next three-four years the number of airports would cross 200…," says Civil Aviation Minister… pic.twitter.com/pRAlOdrjbT
— ANI (@ANI) July 18, 2023