click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી

Last updated: 2025/06/21 at 8:07 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ ટ્રેનર શ્રી જયનાદ ભટ્ટ તથા શૈલજા ભટ્ટ હાજર રહી યોગ વિષે મહત્વ સમજાવતા વિવિધ યોગ કરાવ્યા હતા.

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ જૈન દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપતા યોગનું મહત્વ સમજાવતા કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો. યોગ દિવસમાં શિક્ષકો, બાળકો તથા સ્કૂલ ના તમામ સ્ટાફ દ્વારા યોગ વિશેનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

 

રિપોર્ટર- જયનાદ ભટ્ટ

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: 11th International Yoga Day, BJP in Nadiad, CBSE સ્કૂલ, gujarat, gujarat cm, gujarati news, Kheda, latest news, Nadiad, news channel in india, oneindianews, School, ખેડા- નડિયાદ, નડિયાદ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
Next Article જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?