click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ
GujaratKheda

ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ

નડિયાદના યોગીફાર્મ ખાતે જિલ્લા ભાજપ સંગઠન સાથે બેઠક યોજાઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ કર્યો સંવાદ

Last updated: 2026/09/09 at 6:06 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તથા રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘજીના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આગમન પ્રસંગે નડિયાદના યોગીફાર્મ ખાતે ખેડા જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકારજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ખેડા જિલ્લા ભાજપના સંગઠનાત્મક મુદ્દાઓ, આગામી કાર્યક્રમો તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નરેન્દ્રભાઈ મોદીજીની સરકારના 25 વર્ષના સેવા કાર્યકાળના ઐતિહાસિક અને ગૌરવશાળી પ્રસંગને નિમિત્તે યોજાનારા 12 વિવિધ કાર્યક્રમોની યોજના અંગે પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ માહિતી આપી હતી.

તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકરોને આગામી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા સંગઠન સાથેની બેઠક બાદ પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, સાંસદો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અને સંવાદ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના સંગઠનાત્મક કાર્યો, જનસંપર્ક, આગામી કાર્યક્રમો તથા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીના નડિયાદ આગમનને પગલે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

TAGGED: ‘મન કી બાત’, @india, Ajay Brahmbhatt BJP, BJP Gujarat Latest News, BJP Organizational Meeting, BJP Seva Sankalp Abhiyan, BJP Upcoming Programs, Breaking news, CM Gujarat, gujarat, Gujarat BJP news, Gujarat BJP Prabhari Tarun Chugh, Gujarat politics, gujarati news, india news, Kheda BJP News, Kheda District BJP Meeting, Kheda District News, Kheda Political News, latest news, MANN KI BAAT, Nadiad BJP Meeting, Nadiad Political News, Narendra Modi, Narendra Modi 25 Years, Nayanaben Patel BJP, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, PM Modi 25 Years Service, Ratnakar Gujarat BJP, Tarun Chugh Gujarat BJP, Tarun Chugh Kheda, Tarun Chugh Nadiad Visit, top news, top news channel, અજય બ્રહ્મભટ્ટ, ખેડા જીલ્લા ભાજપ મીટીંગ, ખેડા ભાજપ સમાચાર, ગુજરાત ભાજપ પ્રભારી તરૂણ ચુગ, ગુજરાત ભાજપ સમાચાર, તરુણ ચુગ ગુજરાત ભાજપ, તરુણ ચુગ નડિયાદ મુલાકાત, તરૂણ ચુગ ખેડા, નડિયાદ ભાજપ મીટીંગ, નયનાબેન પટેલ ભાજપ, નરેન્દ્ર મોદી 25 વર્ષ ભાજપ, નરેન્દ્ર મોદી 25 વર્ષીય ભાજપ સેવા સંકલ્પ અભિયાન, ભાજપ, ભાજપ સંગઠન મીટીંગ, ભારત, રત્નાકર ગુજરાત ભાજપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકી મેથ્યૂ વૈનડાઇક સહિત 6 વિદેશીઓ પર UAPA આરોપો હટાવાયા નથી, NIAએ કરી મહત્વની સ્પષ્ટતા
Next Article રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી શિક્ષણ અને કારકિર્દીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે : સાંસદ મુકેશ રાઠવા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?