click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત
AhmedabadGujarat

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી, ₹4.25 કરોડના સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો દસ્તાવેજો વિના પરિવહન કરતી વખતે જપ્ત.

Last updated: 2026/06/02 at 1:43 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

અમદાવાદમાં રાજ્ય વેરા ખાતા (સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. ખાસ ચકાસણી દરમિયાન ટીમે દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો.

અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, કાર્યવાહી દરમિયાન અંદાજે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને લગભગ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ માલસામાનના પરિવહન માટે જરૂરી કાયદેસર દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી 3 - image

ઝડપાયેલા માલસામાનની કુલ અંદાજિત કિંમત આશરે ₹4.25 કરોડ હોવાનું જણાવાયું છે. રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં આ કાર્યવાહી સૌથી મોટી ગણાઈ રહી છે, જેના કારણે વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

રાજ્ય GST વિભાગે માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ હવે માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી તપાસ કરી રહ્યા છે.

વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી કાર્યવાહી આગામી સમયમાં વધુ કડક બનાવવામાં આવશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, Ahmedabad breaking news, Ahmedabad GST Action, Ahmedabad GST Raid, Gold Silver Seized News, GST Mobile Squad, GST મોબાઇલ સ્કોડ, gujarat, Gujarat Crime News, Gujarat Tax Evasion Case, Illegal Goods Transport, oneindianews, State GST Raid Ahmedabad, અમદાવાદ GST કાર્યવાહી, અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત ટેક્સ ચોરી કેસ, ગેરકાયદેસર માલ પરિવહન, સોનું ચાંદી જપ્ત સમાચાર, સ્ટેટ GST રેડ અમદાવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 2, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડોદરામાં AAP પ્રમુખ અશોક ઓઝા અને પુત્ર સામે રેપ અને બ્લેકમેઇલિંગ કેસ, પોલીસ કરશે નિષ્પક્ષ તપાસ
Next Article જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?