મા. ડો. જયંતીભાઈ ભાડેસિયા, પશ્ચિમ ોગ સંઘચાલક, રા.સ્વ. સંઘ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
15 માર્ચ શનિવાર ભારત પાક સીમા 0 પોઇન્ટ પર કુલ 29 રચના (ધૂન) નું સતત 1 કલાક 10 મિનિટ નું વાઇન
16 માર્ચ BSF ના રિટ્રીટ સ્થાન ઉપર કુલ 32 રચના (પૂન) સાથે ધોપની(બેન્ડ) વિવિધ કૃતિઓ દ્વારા સાર્વજનિક ઘોષ વાદન કાર્યક્રમ
ગુજરાત ના કુલ 48 એકમમાંથી 39 એકમમાંથી ઉપસ્થિતિ
કુલ 243 વાદક.