click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો
GujaratNarmada

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – નર્મદા જિલ્લો

કલેક્ટર ગંગા સિંઘે દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.

Last updated: 2026/06/24 at 6:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અભિયાનના બીજા દિવસે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે દેડિયાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, શાળા જીવનની શરૂઆત દરેક બાળક માટે અત્યંત મહત્વપૂર્ણ અને યાદગાર ક્ષણ છે. આજનો દિવસ બાળકોના ભવિષ્યના ઘડતર તરફનું પ્રથમ અને મહત્વનું પગલું છે. શાળા પ્રવેશોત્સવ એ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો અને તેમના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખોલવાનો ઉત્સવ છે.

તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકો નિયમિતપણે શાળાએ આવે અને શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી પરિવાર અને સમાજની છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સંસ્કાર અને નિયમિતતા પણ એટલી જ જરૂરી છે. વાલીઓએ બાળકોના અભ્યાસમાં રસ લઈ તેમને સતત પ્રોત્સાહન આપવું જોઈએ.

કલેક્ટરએ નવાગામ પ્રાથમિક શાળાના સ્વચ્છ અને સુવ્યવસ્થિત કેમ્પસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, શિક્ષકો, ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપનના સહિયારા પ્રયાસોથી શાળામાં ઉત્તમ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થયું છે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેઓ શિક્ષણના ક્ષેત્રમાં સતત આગળ વધે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બની કાર્ય કરવું જોઈએ.

કલેક્ટર દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Anganwadi children, Balvatika Admission, Breaking news, Children Education Initiative, Collector Ganga Singh, Dediapada Education News, Educational Kit Distribution, Grade One Admission, gujarat, Gujarat Education Campaign, Gujarat school news, gujarati news, india news, Kanya Kelavani Mahotsav, latest news, localnewsingujarat, Narendra Modi, Narmada District News, Narmada Education Department, Narmada School Enrollment Festival, Navagam Primary School, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Parent Awareness Programme, pm modi, Quality Education Gujarat, Rural Education Gujarat, School Admission Festival, Shala Praveshotsav 2026, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tree Plantation at School, આંગણવાડી બાળકો, કન્યા કેળવણી મહોત્સવ, કલેક્ટર ગંગા સિંઘ, ગુજરાત શિક્ષણ અભિયાન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ગ્રામ્ય શિક્ષણ ગુજરાત, દેડિયાપાડા નવાગામ શાળા, ધોરણ 1 પ્રવેશોત્સવ, નર્મદા જિલ્લા સમાચાર, નર્મદા શાળા પ્રવેશોત્સવ, નર્મદા શિક્ષણ વિભાગ, નવાગામ પ્રાથમિક શાળા, બાલવાટિકા પ્રવેશ, બાળકોનું શાળા પ્રવેશ, ભારત, વાલીઓની જવાબદારી, શાળા પરિસરમાં વૃક્ષારોપણ, શાળા પ્રવેશોત્સવ 2026, શૈક્ષણિક કીટ વિતરણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ
Next Article UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?