click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શિર્ડી મંદિરની વાર્ષિક આવક 900 કરોડઃ કોવિડ પૂર્વેનો રેકોર્ડ તોડયો.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શિર્ડી મંદિરની વાર્ષિક આવક 900 કરોડઃ કોવિડ પૂર્વેનો રેકોર્ડ તોડયો.
Gujarat

શિર્ડી મંદિરની વાર્ષિક આવક 900 કરોડઃ કોવિડ પૂર્વેનો રેકોર્ડ તોડયો.

કોવિડ પૂર્વે મંદિરની વાર્ષિક આવક 800 કરોડ પર પહોંચી હતી 200 કરોડ તો રોકડ દાન મળ્યું, ઓનલાઈન તથા દાગીના અલગ મંદિરની 2500 કરોડની બેન્ક ડિપોઝીટઃ જોકે, વર્ષે 800 કરોડની જાવક.

Last updated: 2023/05/24 at 3:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શિર્ડીના સાઈ બાબા મંદિરની વાર્ષિક આવક વધીને ૯૦૦ કરોડ થઈ ગઈ છે. કોવિડ પૂર્વે તેની વાર્ષિક આવક ૮૦૦ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આમ, મંદિરની આવકનો જૂનો રેકોર્ડ તૂટયો છે. આ આવકમાં ૨૦૦ કરોડ તો મંદિર પરિસરમાં મૂકેલી દાન પેટીમાં રોકડ પેટે જ મળ્યા છે.

કોવિડ વખતે લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું હતું. એ પછી પણ મંદિરના દરવાજા ખૂલ્યા ત્યારે સરકારે મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશની જ મંજૂરી આપી હતી. એક તબક્કે તો મંદિરની આવક ૪૦૦ કરોડના તળિયે પહોંચી ગઈ હતી.

પરંતુ, પાછલાં નાણાંકીય વર્ષમાં મંદિરમાં ભક્તોની સંખ્યા બેસુમાર વધી હતી. તમામ નિયંત્રણો દૂર થતાં ભક્તોનો ફૂટફોલ વધ્યો હતો. એક દિવસમાં સરેરાશ ૬૦ હજાર ભક્તોએ દર્શન કર્યાં હોવાનો અંદાજ છે. કોવિડનાં ત્રણ વર્ષને લીધે જે લોકો શિર્ડી ન હતા આવી શક્યા ેતેઓ પણ આ સમયગાળામાં દર્શને આવ્યા હતા. આથી મંદિરમાં ફૂટફોલ તથા દાન થકી મળતી આવકમાં ધરખમ વધારો થયો હતો.

મંદિર સંકુલમાં મૂકાયેલી દાન પેટી દ્વારા ૨૦૦ કરોડ રોકડા મળ્યા છે. આ ઉપરાતં ઓનલાઈન તથા દાગીનાની ભેટ વગેરે પણ આવક રુપે મળે છે. મંદિરે ૨૫૦૦ કરોડ રુપિયા તો બેન્ક થાપણો પેટે જમા કરાવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બેન્કો સાથે વાટાઘાટો કરી નોર્મલ વ્યાજ દરો કરતાં બે ટકા વધારે વ્યાજ મેળવવામાં આવે છે. આ વ્યાજ પણ ફરી ડિપોઝિટ જ કરી દેવામાં આવે છે.

જોકે, મંદિર કમિટીને એક વર્ષમાં ૮૦૦ કરોડની જાવક પણ છે. મંદિરના તમામ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે ભોજન અપાય છે. આ ઉપરાંત મંદિર વતી બે હોસ્પિટલનું પણ સંચાલન થાય છે. મંદિરમાં સિક્યોરિટી ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ માટે આશરે સાત હજાર જેટલા કર્મચારીઓ છે. તેમાંના કેટલાક કર્મચારીઓ કાયમી ધોરણે તો કેટલાક કોન્ટ્રાક્ટ પ્રથા પર આધારિત છે. તેમના પગાર સહિતનો પણ મોટો ખર્ચ છે. મંદિર કમિટી દ્વારા આ જ આવકમાંથી ચાર શૈક્ષણિક સંસ્થાઓનું પણ સંચાલન હાથ ધરવામાં આવે છે.

 

You Might Also Like

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 24, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોદી સૌથી વધુ જુદા તરી આવતા નેતાઓ પૈકીના એક છે : નોબેલ વિજેતા પોલ રમીડ
Next Article પશ્ચિમ બંગાળના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં રિલીઝ થઈ ફિલ્મ, ચાહકોની ભીડ જામી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?