Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો

નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો

તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો. જેમાં ૧૦૦ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી અને લાભ આપવામાં આવ્યા.

આ અવસરે લીડ બેંક મેનેજર, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વગેરે બેન્કના પ્રતિનિધિઓ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત લોકો હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.