અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા પોલીસે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ધરપકડ કરી લીધી છે. આરો?...
દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી ?...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
અમદાવાદ વેજલપુરમાં ગેરકાયદે કતલખાનું પકડાયું : 3 આરોપીઓ ધરપકડમાં, 520 કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ગેરકાયદે ચાલતું કતલખાનું પકડી પાડવામાં આવ્યું છે. આ ઘટના સોનલ સિનેમા નજીક યાસ્મિન સોસાયટી પાછળ આવેલા મે?...
અમદાવાદ : ઘી કાંટા કોર્ટમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચતા વીહિપનો હોબાળો
અમદાવાદના ઘી કાંટા કોર્ટ સંકુલમાં આજે આંતરધર્મીય લગ્નના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ હતી. મહેસાણાના એક વિધર્મી યુવક અને હિન્દુ યુવતી લગ્ન નોંધણી માટે કોર્ટમાં પહોંચતા જ વિવાદ ઉભો થયો હતો. ઘટ...
અમદાવાદના શ્યામલમાં ભીષણ આગ : શાંગરિલા-2 બિલ્ડિંગમાં હાહાકાર, જિમમાંથી લોકોનો બચાવ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બિલ્ડિંગના મોટા હિસ્સાને પો...
IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...
અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની...
પૂર્વ અમદાવાદમાં રમતગમત વિકાસને નવી દિશા : વસ્ત્રાલમાં રૂ.51 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર
ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ રમતગમતના ક્ષેત્રે પણ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. શહેરમાં રમતગમતના આધુનિક માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાલ ખાતે રૂ.51 કરોડથી વધુના ખર?...