બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ
બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવ?...
ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
વિદ્યાનગર પોલીસે ૬૩.૦૩ લાખનું ડ્રગ્સ પકડ્યું
આણંદમાં ઝાયડસ હોસ્પીટલની પાછળ નાની ખોડીયાર રોડ પર આવેલ અલહયાત કોમ્પ્લેક્સમાં રહેતો પરવેઝ હકીમભાઈ સૈયદ તેમજ આણંદ તાલુકાના વલાસણ ગામમાં મસ્જીદે આયશાની પાસે આવેલ પઠાણવાડા વિસ્તારમાં રહેતો...
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
આણંદ એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
ઓડ કન્યાશાળામાં વાષિઁકોત્સ નું આયોજન કરાયું
ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મ?...
આણંદ ખાતે સમાન સિવિલ કોડના (UCC) અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો મેળવવા સમિતિના સભ્યોએ યોજી બેઠક
પ્રારંભમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો. આણંદ શુક્રવારે સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી ?...
આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો ૨૦૨૫-૨૬ માટે ચુંટાયા
ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે....
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ
આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું. આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું ...
આણંદના ભાલેજ ગામમાં ટ્રાફિકના વિષયને લઈને અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લેતા ચકચાર
ભાલેજ ગામ છેલ્લા એક મહિનામાં બે વાર ગેરકાયદેસર ગોવંશ કતલની પ્રવૃત્તિમાં સમાચાર પત્રોમાં છવાયેલું રહેલું છે અને હવે તો બદઈરાદાથી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા હદ થઈ ગઈ. ભાલેજમાં ગઈકાલે એવી ઘ?...