બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે.
સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવડલા જળસિંચન યોજના તળાવ અગાઉ અધૂરું રહ્યું હતું જે છલકાયું છે.
આ પંથકમાં બે દિવસનાં વરસાદ દરમિયાન આ ચોરવડલા તળાવ છલકાતાં રામધરી અને નીચાણ વાળા પંથકમાં આણંદ થયો છે. આ સમાચારથી આજુબાજુનાં ચાર પાંચ ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે.