કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ
કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્?...
દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી
દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના ના...
કેરલમાં CM કોણ? UDFની ઐતિહાસિક જીત બાદ પણ નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત
કેરલ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવનાર કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધન માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી કોણ બનશે તે છે. પરિણામ જાહેર થયાને આઠ દિવસ વી?...
તમિલનાડુમાં રાજકીય ભૂકંપ : થલાપતિ વિજયની TVKએ 108 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી, સરકાર રચનાની જંગ શરૂ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના વર્ષો જૂના રાજકીય માળખાને હચમચાવી દીધું છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) એ પ્રથમ જ પ્રયાસમાં 108 બ...
મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું ‘હું ચૂંટણી હારી નથી, લોકભવન જઈને રાજીનામું નહીં આપું’
પશ્ચિમ બંગાળમાં તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્?...
ત્રણ ઐતિહાસિક ફેરફાર: પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, તમિલનાડુમાં દ્રવિડ યુગનો અંત, દેશમાં ડાબેરીઓ સત્તાથી બહાર
ભારતીય રાજકારણમાં આ વખતે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે, જે દાયકાઓ જૂના રાજકીય સમીકરણોને ઉથલાવી રહ્યું છે. તાજેતરના ચૂંટણી પરિણામોએ ત્રણ મોટા ફેરફારો દ્વારા દેશના રાજક?...
નરેન્દ્ર મોદી મેજિકનો વ્યાપ વધ્યો : દેશમાં હવે ૨૨ રાજ્ય/UT અને ૭૬ ટકા વસતી પર ભાજપનું રાજ
દેશની રાજનીતિમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની પકડ વધુ મજબૂત બન...
ભવાનીપુર જીત પર સુવેન્દુ અધિકારીનો દાવો : ‘હિંદુત્વના સમર્થનથી મળ્યો વિજય, મુસ્લિમોએ મમતા બેનર્જીને મત આપ્યા’
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઉલટફેર સામે આવ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમના જ મજબૂત ગઢ ગણાતા ભવાનીપુર મતવિસ્તારમાં હ?...
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કલિતા માઝી ઘરકામદારીથી વિધાનસભા સુધી પહોંચ્યાં
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને સત્તા પર કબજો કર્યો છે. 294 સભ્યોની વિધાનસભામાં ભાજપે 206 બેઠકો જીતીને બે...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ એકતરફી વિજય મેળવી રાજકીય દબદબો જમાવ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે માત્ર જીત જ નહીં પરંતુ જંગી બહુમત સાથે સત્તા કબજે કરી છે. ...