નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મુખ્ય માર્ગ પર શ્રમદાન કરાયું
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ?...
નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી
નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું ?...
વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામ?...
નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો
નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત ર?...
નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવ?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા હનુમાનજીના વિવિધ રૂપોના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. આજે દાદાના ગર્ભ ગૃહમાં દાદાના ન?...
ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો
નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિ?...
નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...
નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ
નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્ર?...