Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

ભારત

2,438 stories

ડાંગ બન્યું ગુજરાતનું ‘સ્ટ્રોબેરી હબ’ : પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં ઐતિહાસિક ઉછાળો

ગુજરાતના સરહદી અને ડુંગરાળ જિલ્લા ડાંગ જિલ્લો, ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યો છે. પ્રાકૃતિક ખેતી, અનુકૂળ હવામાન અને સરકારની સહાય યોજનાઓના કારણે ડાંગ હવે રાજ્યનું ‘સ્ટ્રોબેરી હબ’ બની રહ્યું છે. ખેડૂતોની આવકમાં વધારો અને ઉત્પાદન…

· 4 min read

‘કોકરોચ જનતા પાર્ટી’ શું છે? સોશિયલ મીડિયા પરથી ઊભી થયેલી નવી ડિજિટલ રાજકીય લહેર ચર્ચામાં

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ‘કોકરોચ જનતા પાર્ટી’ નામ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સાંભળવામાં મજાક જેવી લાગતી આ પહેલ હવે એક મોટા ડિજિટલ સમુદાયમાં બદલાઈ ગઈ છે, જે પોતાની જાતને ‘બેરોજગાર’ અને ‘આળસુ’ યુવાનોનો અવાજ ગણાવે છે. આ…

· 4 min read

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે…

· 3 min read

અમેઠીમાં પોસ્ટર વોર : રાહુલ ગાંધીની યાત્રા પહેલાં કિશોરીલાલ શર્માને પ્રશ્નો, કામનો હિસાબ માંગ્યો

અમેઠી લોકસભા ક્ષેત્રમાં રાજકીય ગરમાવો ફરી એકવાર વધ્યો છે. રાહુલ ગાંધીની અમેઠી અને રાયબરેલીની યાત્રા પહેલાં અહીં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કોંગ્રેસ સાંસદ કિશોરીલાલ શર્માના કામકાજ પર સીધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોને કારણે રાજકીય ચર્ચા…

· 2 min read

ઇટાલી પ્રવાસમાં ‘Melody’ મોમેન્ટ : પીએમ મોદીએ મેલોનીને આપી ખાસ ભેટ, વીડિયો વાયરલ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીના બે દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે છે. મંગળવારે તેઓ પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કા તરીકે રોમ પહોંચ્યા, જ્યાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની તસવીર શેર…

· 2 min read

બાંગ્લાદેશમાં ભારતીય રાજદ્વારીનું શંકાસ્પદ મૃત્યુ : ચટ્ટોગ્રામ મિશનમાં મળ્યો મૃતદેહ, તપાસ શરૂ

બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ સ્થિત ભારતીય આસિસ્ટન્ટ હાઈકમિશન પરિસરમાંથી એક ભારતીય રાજદ્વારીનું મૃતદેહ મળી આવતા હલચલ મચી ગઈ છે. મૃતકની ઓળખ 38 વર્ષીય નરેન ધર તરીકે થઈ છે, જેઓ અહીં આસિસ્ટન્ટ પ્રોટોકોલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ ઘટના મંગળવારે સવારે પ્રકાશમાં…

· 2 min read

દેડીયાપાડા થાણા ફળિયામાં આગની દુર્ઘટના બાદ ભાજપ મહામંત્રી હિતેશભાઈ વસાવા (ભોલાભાઈ) માનવસેવા માટે દોડી આવ્યા

હિતેશભાઈ વસાવા દ્વારા “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે. દેડીયાપાડાના થાણા ફળિયામાં તા. 18 મે, 2026ના રોજ શોર્ટ સર્કિટના કારણે મનીષભાઈ ભારજીભાઈ વસાવાના ઘરે ભીષણ આગ લાગતા સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું…

· 2 min read

PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા

પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો છે…

· 3 min read

BHUમાં વિવાદાસ્પદ પ્રશ્ન પર બખેડો : ‘બ્રાહ્મણવાદી પિતૃસત્તા’ મુદ્દે વિદ્યાર્થીઓ-પ્રોફેસરો આમને સામને

વારાણસી સ્થિત Banaras Hindu University (BHU) ફરી એકવાર મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. એમએ ઇતિહાસના ચોથા પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક સવાલને લઈને સોશિયલ મીડિયા થી લઈને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે,…

· 3 min read

પશુપાલકો માટે અમુલની મોટી ભેટ : દૂધના ખરીદી ભાવમાં વધારો, નાણાકીય વર્ષ માટે ઐતિહાસિક લક્ષ્ય જાહેર

અમુલ ડેરીએ નાણાકીય વર્ષ દરમિયાન આશરે રૂ. 15,113 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હોવાનું જાહેર કર્યું છે. સાથે જ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 16,753 કરોડના ટર્નઓવરનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અમુલ દ્વારા ઓડ ખાતે એશિયાની સૌથી મોટી સીમેન…

· 2 min read