Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

ભારત

2,438 stories

બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો

બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગાળામાં વંદે ભારત એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.…

· 2 min read

પીએમ મોદીની યુરોપ મુલાકાત પૂર્ણ : સ્વીડન સાથે ભારતના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા, અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈને પોતાની વિદેશ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને ટેકનોલોજી સંબંધોને વધુ મજબૂત બનાવતી ગણાઈ રહી છે.…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં નવી સરકારના મોટા નિર્ણયો : મહિલાઓ માટે નવી યોજના, સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચને મંજૂરી

પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત…

· 2 min read

નાશિક TCS BPO કેસ : ધર્માંતરણ અને યૌન શોષણ મામલે અશ્વિની ચૈનાનીના જામીન રદ, કોર્ટનો કડક વલણ

નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના BPO યુનિટમાં સામે આવેલા ધર્માંતરણ અને યૌન શોષણના ગંભીર આરોપોના કેસમાં કાયદેસર કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે સ્થાનિક કોર્ટે તાજેતરમાં આરોપી અશ્વિની ચૈનાનીના જામીન રદ કરી દીધા છે, જેના કારણે કેસ…

· 2 min read

અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુધી વિમાનને સુરક્ષિત ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ઇમર્જન્સી સ્થિતિ સર્જાયા…

· 2 min read

કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ

કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્યોની વિધાનસભામાંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જે રાજ્યના રાજકીય…

· 3 min read

બાળનિકાહ પર અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર લાવી નવો કાયદો : ‘કુંવારી છોકરીઓનું મૌન સહમતી ગણાશે’

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે નિકાહ, તલાક અને બાળનિકાહ સંબંધિત નવો કાયદો જાહેર કર્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાની મંજૂરી બાદ 31 કલમો ધરાવતો આ કાયદો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.…

· 3 min read

સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા…

· 2 min read

અધિક માસ 2026 : વૈજ્ઞાનિક ગણિતથી ધાર્મિક મહત્ત્વ સુધી – જાણો પુરુષોત્તમ માસનું રહસ્ય

ભારતીય પંચાંગ માત્ર તહેવારોની તારીખો નક્કી કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે સમય, ઋતુચક્ર અને આકાશીય ગતિઓને સમજવાનો હજારો વર્ષ જૂનો પ્રયાસ પણ છે. આજે વિશ્વભરમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છે, પરંતુ ભારતની પરંપરાગત સમયગણના પદ્ધતિએ સદીઓ પહેલાં જ એ પ્રશ્નનો…

· 12 min read

આજે PM મોદી નોર્વેના પ્રવાસે, ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે, જેને ભારતની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં…

· 3 min read