Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

ભારત

2,438 stories

ગણદેવી અને પાટડી નગરપાલિકામાં ભાજપનો વિજય ધ્વજ, તમામ બેઠકો પર કબજો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વધુ એક ઐતિહાસિક સફળતા નોંધાવી છે. ગણદેવી (નવસારી) અને પાટડી (સુરેન્દ્રનગર) નગરપાલિકાઓમાં ભાજપે તમામ બેઠકો જીતીને સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા…

· 2 min read

અમરેલીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નાના લીલીયા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી બેઠક છીનવીને નોંધપાત્ર જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર રણજીત ખુમાણે શાનદાર…

· 2 min read

ગંગટોકમાં ફૂટબોલ રમતા નરેન્દ્ર મોદી, બંગાળ ચૂંટણી સાથે જોડાયો નવો રાજકીય સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ ઐતિહાસિક પ્રસંગે PM મોદી અનેક વિકાસ યોજનાઓનું પણ અનાવરણ કરશે. પ્રવાસ દરમિયાન PM મોદીએ ગંગટોકમાં સવારના સમયે સ્થાનિક…

· 3 min read

પટિયાલામાં રેલવે ટ્રેક પાસે લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ, અજ્ઞાત મૃતદેહ મળતા તપાસ તેજ

પંજાબના પટિયાલા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલવે ટ્રેક નજીક થયેલા શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. રાત્રે અંદાજે 10 વાગ્યે માલગાડીઓ માટે અનામત ટ્રેક પાસે આ વિસ્ફોટ થયો હતો, જેમાં રેલવે ટ્રેકને આંશિક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ

ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ "સેમી ફાઇનલ" તરીકે જોઈ રહ્યા છે.…

· 3 min read

AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામારી કરતા જોવા મળે છે. બોલાચાલીથી મારામારી સુધી પહોંચ્યો મામલો…

· 2 min read

રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય

શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના શત્રુંજય તીર્થ સ્થાન કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિબાપુના સંકલ્પ અને…

· 3 min read

8મો પગાર પંચ : 45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ખુશખબર

દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8th Pay Commissionએ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકો યોજી રહી…

· 2 min read

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026’: ટેક્સટાઈલ ઉદ્યોગને મળશે વૈશ્વિક ઉછાળો, રોકાણ માટે ખુલશે નવા દ્વાર

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે 1 અને 2 મે 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સથી ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણ આકર્ષાવાની સાથે વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે…

· 3 min read

ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો ખુલાસો : “મારી પાસે 3 વિકલ્પ હતા” – નવા વીડિયોથી રાજકીય ચર્ચા તેજ

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં Aam Aadmi Party (AAP) છોડીને Bharatiya Janata Party (BJP)માં જોડાયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના નિર્ણય પાછળના કારણો જાહેર કર્યા છે. આ વીડિયોમાં તેમણે પાર્ટી સાથેના…

· 3 min read