Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

ભારત

2,437 stories

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ્દાને ‘ગુજરાતી અસ્મિતા’ અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. વધતા…

· 4 min read

ઈરાન-અમેરિકા સીઝફાયર વચ્ચે પાકિસ્તાન PMનો ‘Draft’ ટ્વીટ વાયરલ, વધ્યા સવાલો

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ (Ceasefire) થયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પહેલાં જ બંને દેશો શાંત થયા. શરૂઆતમાં આ સીઝફાયરમાં Pakistanની ભૂમિકા હોવાના દાવા થયા, પરંતુ પાકિસ્તાનના વડા…

· 3 min read

ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે સરકારે ફરી બહાર પાડી એડવાઈઝરી, ‘શક્ય તેટલી ઝડપે દેશ છોડી દો’

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ઈરાનને ‘યુદ્ધગ્રસ્ત દેશ’ તરીકે ગણાવીને ત્યાં વસતા તમામ ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. હાલની અસ્થિર અને જોખમી…

· 2 min read

ઈરાન પર હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, યુદ્ધવિરામ તરફ મહત્વપૂર્ણ પગલું

વિશ્વભરમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન પર થનારા બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી ને આગામી બે અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

· 3 min read

કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા

રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, રાજકીય મોભીઓ વિદ્વાનો વગેરે ગુજરાતના જ રહ્યાં છે. જાણીતાં સમાજસેવી કલાકાર અને પદ્મશ્રી સન્માનિત…

· 2 min read

કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્યની રાજકીય સ્થિતિ બંને મુદ્દાઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. પોતાના ભાષણ દરમિયાન…

· 2 min read

ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું…

· 5 min read

ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિત…

· 2 min read

રાજકીય તણાવ વચ્ચે આસામ સીએમ હિમંતાએ કહ્યું – ‘ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું’

કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને પહોંચી હતી, જોકે તે…

· 3 min read

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, પાસપોર્ટ વિવાદમાં મોટી કાર્યવાહી

કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની એક ટીમ આસામ પોલીસ સાથે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે. આસામ પોલીસની 4 લોકોની એક ટીમ નિઝામુદ્દીન પૂર્વમાં પવન ખેરાના નિવાસસ્થાન ડી-12 પર પહોંચી છે. દિલ્હી પોલીસની ટીમ…

· 3 min read