શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં થઈ રહેલ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેની શિવવંદના થઈ રહેલ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાનિધ્યમાં ભૂદેવો સાથે ભાવિકો જોડાયેલાં રહ્યાં છે. સનાતન સંસ્કૃતિ અને ઉપાસનામાં શિવજી અને શ્રાવણ માસનું મહાત્મ્ય વિશેષ છે. ગોહિલવાડના જાળિયા સ્થિત શિવકુંજ…










